Book Title: Jambu Jyoti
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
View full book text
________________
Two Unpiblished Chaitya Pariptis on Citoḍ-tirtha
Jain Education International
કલ્પ કોટિ લલિંગ જજિંગ જયવંતુ ચુમ[ચમુખ] સુષિર પ્રાસાદ ॥૨૨॥
કો વિ ભૂતિલ એહ સરીયુ જેહ નિયણે એ નવિ નરપુ
ગર્ભવાસિ હજી તેય એક જીભ ગુણ કિમ બોલ્ એ સમવિહૂ કિઠિન તોફૂં કલિકલ્પ એહ ।।૨૩।
અવર જિકે છિ જે પ્રાસાદ
તે વંદી ટાલૂ વિષવાદ
બિંબસંષ્ય નવિ પાર મૂહાણિ જિણ વંદૂ શાંતિ
વરકાણિ મઝ લાગી પંતિ કીજિ પાસ જીહાર ॥૨૪॥
વાહાલીઈ વાહલુ જગનાથ
ફેરુઇ પૂજી હૂઆ સનાથ રાહબરિ શ્રીપાસ
એક ઊથર્માણ એક પાલડીઇ
કોલરિ દોઇ જિણહિર જવ ચડીઇ
તવ પૂગી વિ આસ ॥૨૫॥
પુહતા વિ જવ સીરોહી તવ રહીઉ મઝ માનસ મોહી અ(મ)રપુરી અવતાર ચુપટ ચ્યારિ જણાલય ચાહુ તે વંદી નિ લિઉ ભવ લાહુ ભરુ સુકૃત ભંડાર રહ્યા
લોદ્રીઇ ઇક દોઇ વીરવાડિ ઝાઝૂ()લી નિ બાભણવાડિ ઇક ઇક એક નાદી(યા)ઇ લોટાણિ નિ તેલપુર ગામિ નાણિનિરુપમ જીવતસ્વામિ બાલિદ એક વાંદીઇ એ ॥૨૮॥
429
ભાષા
વલી સીરોહી આવીઆ એ હઈડ હરષ અનંત તુ સીધશુદ્ધિ પછિ, પૂજીઇ એ જગદીસ૨ જયવંતુ ॥૨૯॥
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448