SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Two Unpiblished Chaitya Pariptis on Citoḍ-tirtha Jain Education International કલ્પ કોટિ લલિંગ જજિંગ જયવંતુ ચુમ[ચમુખ] સુષિર પ્રાસાદ ॥૨૨॥ કો વિ ભૂતિલ એહ સરીયુ જેહ નિયણે એ નવિ નરપુ ગર્ભવાસિ હજી તેય એક જીભ ગુણ કિમ બોલ્ એ સમવિહૂ કિઠિન તોફૂં કલિકલ્પ એહ ।।૨૩। અવર જિકે છિ જે પ્રાસાદ તે વંદી ટાલૂ વિષવાદ બિંબસંષ્ય નવિ પાર મૂહાણિ જિણ વંદૂ શાંતિ વરકાણિ મઝ લાગી પંતિ કીજિ પાસ જીહાર ॥૨૪॥ વાહાલીઈ વાહલુ જગનાથ ફેરુઇ પૂજી હૂઆ સનાથ રાહબરિ શ્રીપાસ એક ઊથર્માણ એક પાલડીઇ કોલરિ દોઇ જિણહિર જવ ચડીઇ તવ પૂગી વિ આસ ॥૨૫॥ પુહતા વિ જવ સીરોહી તવ રહીઉ મઝ માનસ મોહી અ(મ)રપુરી અવતાર ચુપટ ચ્યારિ જણાલય ચાહુ તે વંદી નિ લિઉ ભવ લાહુ ભરુ સુકૃત ભંડાર રહ્યા લોદ્રીઇ ઇક દોઇ વીરવાડિ ઝાઝૂ()લી નિ બાભણવાડિ ઇક ઇક એક નાદી(યા)ઇ લોટાણિ નિ તેલપુર ગામિ નાણિનિરુપમ જીવતસ્વામિ બાલિદ એક વાંદીઇ એ ॥૨૮॥ 429 ભાષા વલી સીરોહી આવીઆ એ હઈડ હરષ અનંત તુ સીધશુદ્ધિ પછિ, પૂજીઇ એ જગદીસ૨ જયવંતુ ॥૨૯॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006503
Book TitleJambu Jyoti
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2004
Total Pages448
LanguageEnglish
ClassificationBook_English, Philosophy, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy