SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ 428 J. B. Shah Jambu-jyoti ધન ધન નરનારિ ચીત્રોડિ જે યાત્રા કરિ એ ૧પ ભાષા વિ કારિવાડિએ કરહડાનું અતિ પ્રૌઢ પ્રાસાદ તે જોઈ જૂનુ ઈગ થાસ ગામિ શિવસુહ દેખાડિ એક દસ [જિjણહર દેલવાડિ ૧૬ll નાગદ્રહિ પાંચ પ્રાસાદ પડ્યા પલ્લાસણિ એક દેવી હરણ્યા અહો એક અનોપમ જિણ પલાણિ એક મોહીય માનસિ મોદ આણિ /૧૭ નવીમા[સા]દડી ગામિ એક દેવગઢ જીલવાડએ વાધએ નવલનેહ નડૂલાઈએ નારદપુરીય નામ તિહાં સાત પ્રાસાદન કરુ પ્રણામ ૧૮ll ઘણી ભગતિ ઘાણુરહિ પૂજ કીજિ. ઈક જણહર નમીય ભવ સિ] ફલ કીજિ સાષિ સોહલિ કુંભલમેર દીઠ તવ મનિ ભવ હૂઉ અતિહિ મીઠી /૧ આબાલ ગોપાલ લોક બોલિ નહી અવર ગરિ અવનિય એહ તોલિ અતિ ઊલટિ અરચીઇ ઉગણીસ પ્રાસાદ જિન્ન પૂરવિ જગીસ ૨૦ના અતિ ભલિ ભાવસ્ય ભેટીઇ વીર દેવ વસુટિપુરિ સાર એ અમર સેવા મહા મા[સા]દડીઈ મહાન પૂરિ સદા સેવીઈ એક ઊગંતપૂરિ ૨૧ ભાષા ધન ધન માનુ જનમ જેય લેષિ રાણગપુરિ જો લોચન પેષિ તેહ હોઇસ જસવાદ રૈલોક્યદીપક નામ ધરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006503
Book TitleJambu Jyoti
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2004
Total Pages448
LanguageEnglish
ClassificationBook_English, Philosophy, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy