Book Title: Jambu Jyoti
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
View full book text
________________
426
J. B. Shah
Jambu-jyoti
(૨)
ભાવસાગર સૂરિશિષ્ય વિરચિત ચિત્રકૂટ-ચૈત્ય પરિપાટી
પ્રણમસિવું પહિલૂ પાસ નિણંદ ચિત્ય પ્રવાડિ કરિસ અ[આjણંદિ શ્રી ચીત્રોડ તણી જિન યાત્રા કરીય કરૂ નિય નિરમલ ગાત્ર ૧૫ પાટણ થકી મઝ ઇછા ઇસી ભાવ ભગતિ હવિ હઈડિ વસી કુતિગ્નપુરિ દેહરા છિ પંચ પ્રણમતા નવિ કરીઇ પંચ //રા ઈલમપુરિ અનોપમ એક જિણહર પૂજીજિ સવિવેક રૂપપુરિ શ્રી પાર્શ્વનાથ દીઠિ દ્રષ્ટિ હુઈ સનાથ lal ચાણસમિ જિણહર ચાહીઇ તવ મુઝ હેજ ન માઈ હઈઇ ધણજિ પ્રાસાદહ દોઈ એક પાગ્રુટિ જિણહર જોઈ જા, શ્રીમહિસાણે મહિમા ઘણુ આઠ ચૈત્ય અહિ ઉઠી થ[થણ એક વાલંબિ ઈક કાસે કહૂ જોતા જન્મ તણા ફલ લહું પાણી વિસલિનગરિ જિનમંદિર દોઈ અમર વિમાન નવિ એહવા હોઇ વડનગરિ શ્રી પ્રથમ નિણંદ ચરમનાહ દીઠ આણંદ ૬ll. ત્રીજુ દેહ ગિરુઉં ચાહિ બિંબ અસંખ્ય અછિ તેહ માહિ ઉ(ક?)ડે જિણહર જવા દોઇ દીઠ તવ નીય નયણે અમીય પઈઠ Iછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448