SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ 426 J. B. Shah Jambu-jyoti (૨) ભાવસાગર સૂરિશિષ્ય વિરચિત ચિત્રકૂટ-ચૈત્ય પરિપાટી પ્રણમસિવું પહિલૂ પાસ નિણંદ ચિત્ય પ્રવાડિ કરિસ અ[આjણંદિ શ્રી ચીત્રોડ તણી જિન યાત્રા કરીય કરૂ નિય નિરમલ ગાત્ર ૧૫ પાટણ થકી મઝ ઇછા ઇસી ભાવ ભગતિ હવિ હઈડિ વસી કુતિગ્નપુરિ દેહરા છિ પંચ પ્રણમતા નવિ કરીઇ પંચ //રા ઈલમપુરિ અનોપમ એક જિણહર પૂજીજિ સવિવેક રૂપપુરિ શ્રી પાર્શ્વનાથ દીઠિ દ્રષ્ટિ હુઈ સનાથ lal ચાણસમિ જિણહર ચાહીઇ તવ મુઝ હેજ ન માઈ હઈઇ ધણજિ પ્રાસાદહ દોઈ એક પાગ્રુટિ જિણહર જોઈ જા, શ્રીમહિસાણે મહિમા ઘણુ આઠ ચૈત્ય અહિ ઉઠી થ[થણ એક વાલંબિ ઈક કાસે કહૂ જોતા જન્મ તણા ફલ લહું પાણી વિસલિનગરિ જિનમંદિર દોઈ અમર વિમાન નવિ એહવા હોઇ વડનગરિ શ્રી પ્રથમ નિણંદ ચરમનાહ દીઠ આણંદ ૬ll. ત્રીજુ દેહ ગિરુઉં ચાહિ બિંબ અસંખ્ય અછિ તેહ માહિ ઉ(ક?)ડે જિણહર જવા દોઇ દીઠ તવ નીય નયણે અમીય પઈઠ Iછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006503
Book TitleJambu Jyoti
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2004
Total Pages448
LanguageEnglish
ClassificationBook_English, Philosophy, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy