Book Title: Jambu Jyoti
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
________________
Two Unpiblished Chaitya Pariptis on Citoq-tīrtha
419
(૧) અજ્ઞાત કર્તક ચિત્રકોટ ચૈત્યપ્રવાડી
ડઈ ગામિ, આદિ જિણંદની તોડએ નમી બિહુતિરિ સ્વામિ ૩૬ll સંભવ જિન માક્રોડઈ એ પ્રતિમા બંદીઈ બારમી ! ગેલિઈ જવ પહુવઇ ભલઈ મંડાણિ વિસ્તારિ I૩૭થી આદિ જિસેસર વાંદીઇ પહલઈ વરપ્રસાદિ ! પાંચસઈ અઠસઠિ જિનવરુ પૂજો તિજીય પ્રમાદ II૩૮|| બીજઇ સુમતિ જિનેસ્વરુ, ત્રીજઈ શાંતિ નિણંદ ! બાહૂએ પ્રતિમાઉં વાદીએ નવય અનોપમ વંદ //૩લા ચઉથઈ શ્રીપદમ પ્રભૂ દોસઈ બાણૂ દેવ જેહતણી ભગતિ કરી સારઈ સુરનર સેવ //૪૦ની ઉરડીઇ આદીશ્વરુ વંદૂ આઠ નિણંદ દેવાલઈ દોઇ જિનવરુ વિધિપૂજા આણંદ l૪૧ાાં આંગીય કીજઇ એ અભિનવ દીજઇ દાન અપાર ! ગીત ગાઈ માગત જન નાચઈ ભગત ઉદ્ધાર II૪રા એવું કારઈ જિનવરુ નવસય એકોહાતિર ! સ્વામિ શ્રીચિત્રકોટિ જાવા ભણી ગહગહીઈ સહુ તામ્ ૪૩ કોલરિ પહુચીએ હરષ સિકં દોઇ જિનભવન ઉત્તગ | વીર જિનેશ્વર વાંદી પ્રતિમા ચઊદમું રંગ //૪૪ો. બીજઇ ભુવનિ આદીશ્વર પ્રતિમા ત્રિણિ વિસાલા ચીર ઉથમણિ જિનવર નમીઇ ત્રિકાલ //૪પી. રડક્યુરિ શ્રીપાસજી પ્રતિમા નમીઇ બાવીસહ. મીરપુરિ સાંતીશ્વરુ પ્રતિમા નિઊ જગદીસ ૪૬ll ગોઢાણઈ એ અજિત નમૂ પ્રતિમા સારસુવીસ વાધોસણિ, શ્રી નેમિજી દસજિન નામ્ સીસ ! બીજઈ કોલરિ વીરજી પ્રતિમા વં(રૂB) દિય બાર, બીજાપુરિ સંભવ જિનપ્રતિમા પાંચ જિ સાર ૪શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448