Book Title: Jambu Jyoti
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

Previous | Next

Page 431
________________ 420 J. B. Shah Jambū-jyoti વીર નિણંદ સણવાડીઈ જિન વ્યાસી યશુકાંતિ ! લાલલાઈઈ ત્રેવીસ જિનૂ મૂલનાયક શ્રી શાંતિ ૪૮ સૂડાણઈ એ શાંતીસ્વરુ જિનવર નમીઈ ચઉપન્નમા | દડીઇ જિન ત્રેવીસમા, નમીઇ એક સુજિજ્ઞ //૪૯ો. રાણગપુરિ હવઈ જાઈએ બંદે વીર સફેસ કલસ ધજાદંડ દેખીઆ ધન ધન તેહરિ દેસ //પવા “ઢાલ ચૂલભદ્ર કેરી” રાણિગપુરમઝારિ પહુતા હર્ષસિઉં ચઉંમુખ દીઠો દીપતો એ બંદી આદિ જિણંદ વિહુપષિ બઇઠા એ ! સામોસરણિ જિમ અભિનવ એ ઊંચા મંડપ ચંગ ઇંગતિ અડુ ચિહુ ભૂમિ કરિ વાહીદ મંડપ શ્રીમેઘનાદ પહેલો સોહઈ એ બીજો સિંઘનાદ ભલોએ //પગી વિજયનાદ તે સાર પૂર્વદિસિ બલી ભ્રમરનાદ દક્ષિણિવરૂ એ I ઐલેકદીપક નામ નવ ચુકી ભલી ચ્યારઈ ભદ્ર તે સુંદરુ એ આપણા નદીશ્વર અવતાર અષ્ટાપદ ગિરિ સેતુજ કેરી તે નમૂ એ.. સમેતશિખર વિચાર સાર શિરોમણિ જિનહિ નમી પાતક ગમૂ એ પરા એવં કારઇ દેવસઈ છવ્વીસ નઈ પ્રતિમા બાર સોહામણી | બીજઇ મંદિરિ સાર પાકિણેસર સિત્તરિ સઉ પ્રતિમા નમી એ //પ૩/ ત્રીજઇ રિસહ નિણંદ એકસો છવીસ પ્રતિમા વંદું દ્વિપતી ચઉથઈ નેમિ નિણંદ તરોત્તર સુ એ પ્રતિમા સસિકર જીપત્તી એ / મંદિરિ શાંતિ નિણંદ અઠત્રીસ જિનવરુ જૂનઈ જિનહર બાંદીઈ એ અઠ્ઠાવન જિનવિંદ પાસજિસેસર પ્રણમી મનિ આણંદીઇ //પ૪ો મોર નાગ જસ પાસિ સેવઈ અહનિસિ રિસહ નમૂ તે મન રેલીયા એવં કારઇ ત્રિણિ સહસ પંચિહુતિરિ નમીઇ જિનવર સહુ મિલી એ. આંગી અતિહિ ઝમાલ નાટિક નાવઈ ગુણ ગાઇ વર મગતા એ ! નરવર – સન્માન લાભાર્વલી દાનદયાલુ સુદેઅતા //૫પા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448