________________
૧૦
જ્ઞાન સ્વયં પણ પૂજ્ય છે એટલે વાચક અને દર્શક અને પ્રત્યે નમ્ર વિનંતિ છે કે તે કૃપા કરીને તેની જરા પણ અવગણુના ન કરે. આ ગ્રન્થમાં છપાયેલા બધા યંત્રોની આકૃતિએ વયેાવૃદ્ધ ગુરુદેવ આચાર્યાં શ્રીજયસિહુસૂરિજીએ પોતાના હાથે જ દારી આપેલી છે તે માટે તેઓશ્રીને હું જેટલેા આભાર માનુ તેટલા ઓછા છે.
આ ગ્રન્થ આગમાહારક આચાર્ય દેવ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના કરકમલમાં એ જ કારણે સમર્પિત કરાયા છે કે તે જ પુણ્યપુરુષની પ્રેરણાથી પ્રાચીન જૈન સાહિત્યને આસ્વાદ લેવાને હું ભાગ્યશાળી થયા છું.
(
<
આ સંગ્રહમાં ‘ શ્રીનમિશ્રણસ્તોત્ર'ની મંત્રમય ટીકા તથા તેના એકવીસ યંત્રા સુશ્રાવક શિવનાગ વિરચિત ‘શ્રીધરારગેન્દ્રસ્તોત્ર ’ની મંત્રમય ટીકા તથા તેના ઓગણીસ યંત્રા, સુપ્રસિદ્ધ વિજયપહુત્તસ્તેાત્ર”ના મંત્રાસ્નાય તથા તેના ૨૦ વીસ યંત્રો, ‘ અદ્રેટ્ટે’ મંત્રના ત્રણ યંત્રો તેની વિધિ સાથે અને · મ ંત્રાધિરાજસ્તાત્ર 'માં બતાવેલી વિધિ પ્રમાણે તૈયાર કરેલા ‘ચિતામયિત્ર’વગેરે કુલ ૬૪ ચાસ ચત્રા પહેલીજ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. સાથે સાથે ‘ સતિકરસ્તોત્ર' ના અધિષ્ઠાયક દેવાનાં ચિત્રા સાથેના પ્રાચિન ચિત્રપટના યંત્રની પ્રતિકૃતિ પણ આપવામાં આવી છે. વિશેષ માંત્રસાધના કરવાની ઈચ્છાવાળાને માટે ‘મ ત્રસાધને પયેાગી કાષ્ટક' તથા તેને લગતાં મુખ્ય મુખ્ય અંગાનું સ્પષ્ટીકરણ ગુર ભાષામાં સંપાદક કરેલું હાઈ, તેના બાકીનાં ખીર્જા અંગાનું સ્પષ્ટીકરણ મ્હારા તરફથી હવે પછી પ્રસિદ્ધ થનાર ‘ ભૈરવપદ્માવતીક૫ ’નો પ્રસ્તાવનામાં કરવામાં આવનાર હેાવાથી તે તરફ વાંચકાનુ ધ્યાન ખેંચવાની રજા લઉ છું.
અન્ન
મન્ત્ર એટલે અમુક પ્રકારના અક્ષરાની સંકલના. જેમ આણુશીલ વિદ્યુત્ અને પ્રેરક વિદ્યુના સમાગમથી તણખા ઉત્પન્ન થાય