Book Title: Jain Tirthono Itihas Author(s): Nyayavijay Publisher: Jain Sahitya Fund View full book textPage 6
________________ અર્પણ વીસમી સદીના પ્રારંભ કાળે પિતાના પરમ ગુરુદેવ પરમયોગી શ્રી. બુટેરાયજી મ. ની સાથે પંજાબમાં જે ત્વની જવલંત શ્વેત પેટાવવા જેમણે ભગીરથ પુરુષાર્થ સેવ્ય, અને પેટાયેલી એ શાસન પ્રભાવનાની જાતના સંરક્ષણને ભાર જેમણે પિતાના લઘુશિષ્યસમા સ્વહસ્તદીક્ષિત ગુરુબંધુ શ્રી. આત્મારામજી મ. ને સુપ્રત કર્યો. જેમનો સમાદર કરતાં પૂ. આત્મારામજી જેવા સમર્થ પુરુષે પ્રેમપૂર્વક આદરથી ગાયું, કે “સંપ્રતિ મુક્તિ ગણિ રાજા” એ જૈનશાસનના બેતાજ ધર્મ ધુરંધર તપ, ત્યાગ ને સંયમની ઉજજવળ પ્રતિમા પ્રચંડ પુરુષાર્થ ને અદમ્ય ઉત્સાહની જીવંતમૂર્તિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી. મૂલચંદજી મ.ના પવિત્ર હસ્તકમળમાં મારી આ કૃતિ અર્પણ કરી કૃતાર્થ થાઉં છું, -વિનીત ન્યાયવિજય | | ત્રિપુટી] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 652