Book Title: Jain Tirthono Itihas Author(s): Nyayavijay Publisher: Jain Sahitya Fund View full book textPage 5
________________ બે એલ. પૂજ્ય પિતાજી સ્થાપિત શ્રી જૈન સાહિત્યકુંડ તરફથી આ માળામાં પુષ્પ પાંચમું નામ “ જૈન તીર્થોને ઇતિહાસ” પ્રગટ કરતાં અત્યંત આનંદ થાય છે. ઈ. સ. ૧૯૪૦માં સૂર્યપુર રાસમાળા ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. સૂર્યપુર (સુરત) બધી સર્વ સંગ્રહ વિભાગવાર પ્રસિહ થઈ ચૂકેલ છે. આ ઉપરાંત અન્યત્ર સેવાકાર્ય તરીકે તીર્થસેવા દ્વારા આત્માની તથા સમાજની સેવા કરવાની ભાવના પુરી કલિકાળમાં શ્રી જિનમતિ તથા શ્રી જિનખાગમ તારણહાર છે. તીર્થો જિનમતિમંડિત હોવાથી તેની સેવા ઉચ્ચ કોટીની ગણાય. તીર્થો સંબંધી અને પુસ્તક બહાર પડી ગયાં છે, પણ આ પુસ્તાની વિશેષતા એ છે કે-આ પુસ્તકમાં લેખ મુનિશ્રીએ પિતે લણાં તીથની યાત્રાઓ કરી છે તેથી જ્ઞાન સાથે અનુભવ યુકત વર્ણનની ગુંથણી કરી છે. તીર્થોને અંગેની હકીકતે, વહીવટદારોને તેમજ યાત્રિકોને ઉપયોગી નીવડે એ બેય રાખવામાં આવ્યું છે. મા પુસ્તમ પ્રકાશન કરાવવા માટે શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરીએ પ્રેરણા કરી હતી જેનો સ્વીકાર કરી આજે આ ગ્રંથ સમાજ સમક્ષ રજૂ કરું છું. લેખક મહામુનિમીને પ્રયાસ ઉત્તમોત્તમ છે. અને તેમનો ઉપકાર શી રીતે માની શકાય ? આ ગ્રંથ ઘણા વર્ષોના લાંબા ગાળા બાદ તૈયાર થયેલ છે, જેને અંગે છેલ્લી પરિસ્થિતિ જવાબદાર છે. બહુ • સુરતની જૈન ડિરેકટરી, (૧) સુર્યપુરત્યપરિપાટી, (૨) સૂર્યપુર અનેક જન પુસ્તક લાંડાગારદર્શિક સૂચિ () સૂર્યપુરને સુવર્ણયુગ યાને જૈન ઇતિહાસ, () સૂર્ય પુરાસમાળા (સંયમકાર કેશરીચા હીરાચંદ ઝવેરી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 652