Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 4
________________ છે તંત્રીનું નિવેદન. Let us glance into the past. Only the past will teach us the laws which determine the development of nations. The history of the past will make us acquainted with the particular gifts possessed by the various nations. By the study of the past of the nations we may form an opinion as to their future, its to their vital force, and as to their cultural value. The past is the key to the future. Fortified with a kuowledge of the history of nations, we shall be able to appreciate the policy of individual states. B. ' ઉપરનું કથન એક યુરોપીય ગ્રંથકાર પિતાના દેશ સંબંધે લખતાં પ્રજાના વિષયને ઉલેખી લખે છે. તેજ કથન જૈન સમાજને લાગુ પાડી મુકીએ તે – - ચાલો આપણે ભૂતકાલપર દષ્ટિપાત કરીએ. કેવલ ભૂતકાલ જન સમાજના વિકા નો નિર્ણય કયા નિયમો કરે છે તેને પાઠ આપણને આપશે. ભૂતકાળને ઇતિહાસ જુદી જુદી સમાજ કઈ વિશિષ્ટ બક્ષીસો ધરાવે છે તેથી આપણને પરિચિત કરશે. સમાજના ભૂતકાળના અધ્યયનથી તેમનું ભવિષ્ય કેવું થશે, તેઓનું આત્મબલ કેટલું છે અને તેઓની સંસ્કૃતિનું મૂલ્ય ક્યાં સુધી આંકવું એ સંબંધેને અભિપ્રાય આપણે બાધી શકીએ. '. આજ કારણથી ઇતિહાસનું માહામ છે, ઇતિહાસની ઉપયોગિતા છે. અનંતકાલના ગર્ભમાં અનંતકણિકારૂપ મનુષ્ય ઉતરી શકે તેમ નથી, કારણકે મનુષ્યનું માનસિક બલ મર્યાદિત છે; છતાં જ્યાં સુધી આંતરદષ્ટિ મળે ફેંકી શકે ત્યારથી તે અત્યારસુધીના કાલમાં મનુષ્ય પોતે જે સમાજનું અંગ છે, જે પ્રજા અને જાતિમાં પિતાનું સ્થાન છે, તે સમાજ અને પ્રજાના શા છે રંગે ફર્યા છે, કઈ કઈ સ્થિતિ પરિસ્થિતિઓને લઈને તે ગો બદલાયા છે, શું શું વિશિષ્ટ છવન તે સમાજ અને પ્રજાએ સમગ્ર મનુષ્યગણને અપ્યું છે, અને કાલાંતરે તે નવજીવનમાં સડે પેસી વિચિત્રતા, અનુપયોગિતા અને ભયંકરતા તેમને પ્રાપ્ત થઇ છે તે સર્વમાં ઉતરવું ઘટે છે, અને તેમાં ઉતરી વર્તમાન યુગની તુલના કરી શું શું ફેરફાર કરવા યોગ્ય છે, પ્રગતિનાં સાધને કયાં ક્યાં છે એનો નિર્ણય કરવો ઘટે છે. ઘણી વખત એમ બન્યું હોય છે કે જે નવજીવન એક કાલે પ્રજાના લોહીમાં રેડાય છે તે તેમાં આમેજ થઈ પોતાનું કાર્ય કરી પછી નિયમિત આવર્ભાવ ન થવાને લીધે નિસત્વ બની જાય છે; નવજીવનને અર્પનાર મૂલ મહાત્મન્ પિતાની આયુષ્ય-મર્યાદા સુધી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 376