Book Title: Jain_Satyaprakash 1956 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I છે અન છે अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समिति, मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदाबाद (गुजरात) - તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨ | વિક્રમ સં. ૨૦૧૨: વીર નિ. સં. ર૪૮૧: ઈ.સ. ૧લ્મ | શર્મા અંક: ૨ || ભાદરવા સુદ ૧૧ શનિવાર : ૧૫ સપ્ટેમ્બર २५२ તારંગા વિશે એક પત્ર પૂ. પં. શ્રી. રમણીવિજ્યજી મહારાજ Iઈના સ્વસ્તિ શ્રી અજિતજિન પ્રણમ્ય શ્રી મગસૂદાવાદ શુભસ્થાને પૂજ્યારાધ્ય સર્વે ઉપમા વિરાજમાન સેઠજી શ્રી ૫ સેઠજી શ્રી જગતસેઠજી શ્રી પુણ્યાલચંદજી મહેતાબરાયજી સેઠજી શ્રી ૫ મહારાજ શ્રીઉદ્યોતચંદજી સરૂપચંદજી સેઠ શ્રીગુલાબચંદજી સેઠજી શ્રીસમરચંદજી સેઠજી શ્રી અભેચંદજી સેઠજી શ્રીસુખાલચંદજી સેઠજી શ્રીમહેંરચંદજી, સાહ શ્રી પ ઇંદ્રચંદજી ચાહ શ્રી બાબુજી ધરમચંદજી બાબુજી શ્રી પ્રસન્નચંદજી રાય શ્રીદયાલચંદજી સાહે શ્રી ૫ બાબુ શ્રીમૂલચંદજી સુશાલચંદજી ભાઈજી શ્રીફતેહચંદજી તથા શ્રી આણંદચંદજી બાબુ શ્રી ૫ બડે મેતીચંદજી બાબુજી શ્રીરતનચંદજી રૂપચંદજી સાહ શ્રી પ સરૂપચંદ ગોવદ્ધનદાસજી બાબું શ્રીમયાચંદજી બાબુજી શ્રીલાલચંદજી બાબુ શ્રી ઉત્તમચંદજી બાબુ શ્રીસાહબરાયજી શાહ શ્રી ૫ માનજી સાહજી સમસ્ત શ્રીસંઘચરણન શ્રીતારંગાજી તીર્થથકી લિખિત સાત માણુકચંદ ધરમચંદ તથા અહમ્મદવાદ નગરવાસી સેઠ નથમલ પુણ્યાલચંદ તથા શ્રીપાટણનગરવાસી સેઠ કેસરીસિંઘ ગુલાબચંદ તથા વડનગરવાસી સેઠ દયારામ પદમસીહ તથા શ્રીવીસનગરવાસી મૈહતા બેઘા ભીમજી તથા મૈહતા ધુમ્યાલ ગુલાલ સમસ્ત શ્રીસિંઘને જુહાર વાંચજી . જત અત્ર શ્રીદેવગુરુપ્રસાદે સુખસાતા છે. તમારા સુખસાતા રૂપ સમાચાર લિખીને અત્ર શ્રીસિંઘને હર્ષ ઉપજાવેજી. બીજું સમાચાર ૧ પ્રીછ જી-શ્રીસિદ્ધાચલજી તથા શ્રીગિરનારજી છીતારગાજી શ્રીઆબુજી તથા શ્રીગૌડી પાર્શ્વનાથજી સ્વામીજીની યાત્રા કરવા માટે સમસ્ત શ્રીસિંઘ વૈહલા પધારો જી. પાંચ તીર્થની યાત્રા કરવાનાં ફલ શાસ્ત્રમાણે ઘણું કહ્યાં છે તે વાતે પાંચ તીર્થયાત્રા કરવા સમસ્ત શ્રીસિંઘ વેંહલા પધારયે જી. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28