Book Title: Jain_Satyaprakash 1956 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ ગુણ અંગીકાર કરે છે તે જીવ પિતે ગુણી થાય છે . બીજું ધર્મશાલા કર્યાના ગુણ અનેક છે, ધર્મશાલા તીર્થક્ષેત્ર ઉપર કરી હોય તે ચતુર્વિધ સિંઘને શાતા ઉપજવાનું સ્થાનક છે, તે વાસ્તે ધર્મશાલાને સમીપે બીજી ધર્મશાલા હેય તે ઘણુ જ શેભા સહિત સ્થાનક દીસે છે. ઘણુ જીવ એમ કહે છે જે-તીર્થક્ષેત્ર ઉપર દાનશાલા હોય તે જિનશાસનની શોભા છે. તીર્થક્ષેત્ર ઉપર દાનશાળા મંડાવી હોય તે અનેક ગુણ છે. પિણ ધર્મશાળા તથા દાનશાળા મધ્યે તે સાધારણ દ્રવ્ય હેય તે વાવર્યામાં આ જી, સાધારણ દ્રવ્ય તે આશરે ઉપજે છે. જે મુલક થકી દ્રવ્ય શ્રીસિંઘ મેકર્ત છે પિણ ભદ્રક સ્વભાવે મેકલે છે તે દ્રવ્ય અમથકી બીજે ક્ષેત્રે કિમ વપરાય ? પછી તે તમે શ્રીસિંઘ અમને લિખીને મેકલસ્ય તિમ અમે કામ કરીસ્યું છે. તીર્થક્ષેત્ર ઉપર બીજા ક્ષેત્ર સચવાય છે. તિવારે તીર્થની મહિમા અધિક દીસે છે જી. બીજું દેવકું દ્રવ્ય અમથકી બીજે ક્ષેત્રે કેમ વવરાય? પિણ જ્ઞાની જીવને એમ લિખવું શર્ભ છે. જે–નવ ક્ષેત્ર મળે છે જે સ્થાનક ઉપર દ્રવ્ય પરચવું શોભે છે છે. પછી તે શ્રીસિંઘ અમને લિખીને મેકલ તિમ કામ કરીસ્યું છે. અમે તે શ્રી જિનશાસના સેવક છું, શ્રી જિનશાસન જયવંતુ વ શું છે, પિણ જિનશાસનની મહિમા પુન્યવંત છવના સહાયથકી અધિકતર નીપજે છે. અમે તે તમારા ધર્મઉપદેશક મિત્ર છું, જે છે ધર્મઉપદેશ કર્યો છે તે પિણ ગુણ જીવ સંસાર મધ્યે સુખી થયા છે. બીજું તીર્થક્ષેત્ર ઉપર હર્ષ સહિત બહુમાન કરી ભક્તિપૂર્વક જે જીવ દ્રવ્ય વાવરે છે તે જીવનેં અનંત ગુણે લાભ છે, એહ લાભ જિનશાસન ઉપર હિતકારી જીવ સર્વ જાણે છે, પિણ એહવે લાભ મહા પુન્યવંત છવ હેય તેને નીપજે છે. શ્રીસંઘ તમે અમારા ધર્મમિત્ર છે. શ્રી સિંઘ તમે ધર્મ ઉપર હિત સ્નેહ રોષે છે તે થકી વિશેષે રાષજી. સંસાર મધ્યે ધર્મની કરણી મહા મટી છે. બીજું સમાચાર ૧ પ્રીછ – શ્રીસિંઘને પાંચ પઇસા દ્રવ્ય મોકલવાની ઈચ્છિા હોય તે શ્રી સૂરત મધ્યે સંઘવી. તારાચંદ ફતેચંદ તથા શ્રી પાટણ તથા વડનગર વીયલનગર તથા ભાવનગર એતલા ગામ મધ્યે તમારી ઈછામાં આવે તે ગામ ઉપર ભલામણું લિખી મોક્લ. તુમારી ઈછામાં આવે તે શ્રીઅમદાવાદ ઉપર ભલામણ લિખી મોકલજે. શ્રી અમદાવાદ મધ્યે ગાંધી અક્કા માધવજી તથા કરમચંદ તલકશી તીર્થની ભકિત ભલી રીતે સાચવે છે તે જાણુસા જી. i સર્વ ઉપમાવિરાજમાન જગતસેઠજી શ્રી ૫ પુસ્યાલચંદજી તથા પંચ મહાજનસમસ્ત શ્રીસંઘચરણનું કાગલ ૧ શ્રીમગસૂદાબાદ પહચૈ | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28