Book Title: Jain_Satyaprakash 1955 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જે સત્ય પ્રકાશ - ૬૪૦૦૦ ૪ ૧૧૨ ૪૮ ૪ ૮ X ૮ x ૧૦૦૦૦૦ x ૩૨ = પ૩૬ ૮૭૦૯૧૨૦૦૦૦૦૦૦૦ આમ ત્રેપન કોડ અડસઠ લાખ સિત્તેર હજાર નવસો ને બાર એટલાં અબજ નાટકે થયાં.' આ સબંધમાં હરિભદ્રસૂરિકૃત આવસ્મયની વૃત્તિ (પત્ર ૩૫૯)માં નીચે પ્રમાણે પાઠ છે – " सक्को य देवराया एरावणं विलागो। तस्स अट्र मुहे विउबइ । मुहे मुहे अदु अट्ट दन्ते विउज्वेइ । दन्ते दन्ते अट्ठ अट्ठ पुक्खरणिओ विउबेह। एकेकाए पुक्खरणीए अट्ठ अट पउमे विउज्वेइ । पउमे पउमे अट्ठ अट्ठ पत्ते विउइ । पते पत्ते अट्ठ अट्ठ बत्तीसवद्धागि दिवागि આનો અર્થ એ છે કે દેવને રાજા શક અરાવણને વળગે–એરાવણ ઉપર બેઠી એણે એ ઐરાવણનાં આઠ મુખ વિકવ્ય, મુખે મુખે આઠ આઠ દંકૂશળ વિકવ્ય, દંતૂશળે દંતશળે આઠ આઠ પુષ્કરિણીઓ વિકુવી, એક એક પુષ્કરિણીએ આઠ આઠ પો વિકવ્ય, પ પ આઠ આઠ પત્રો વિમુચ્ચ અને પત્રે પત્રે બત્રીસ જાતનાં દિવ્ય નાટકો વિકુવ્ય. મુદ્રિત આવૃત્તિમાં “અટ્ટ વર્તાવાળ” એમ જે છપાયું છે તેમાં શટ્ટ નો અર્થ સમજાયો નથી એટલે એ વાત જતી કરાઈ છે. શું ૮૪ ૮ ૪ ૩૨ એમ નાટકોની સંખ્યા સમજવાની છે કે “શ કટ્ટ” એટલે પાડ વધાર-નિરર્થક છે? અત્યારે તે બત્રીસ જાતનાં નાટકે એટલે બત્રીસ નાટક એ અર્થ કરી નાટકોની સંખ્યા હું નીચે મુજને દશાવું છું –૧ X ૮ ૪ ૮ X ૮ ૪ ૮ ૪ ૮ ૪ ૩૨ = ૧૦૪૮૫૭૬ યુણિ પ્રમાણે નાટકની જે સંખ્યા ઉપર મેં દર્શાવી છે તેના હિસાબે આ સંખ્યા ઘણી નાની છે, કેમકે અહીં સઠ હજાર હાથીઓને બદલે એક જ હાથી, પ્રત્યેક હાથીને ૫૧૨ મુખને બદલે આઠ મુખ અને પ્રત્યેક પક્ષે એક લાખ પત્રને બદલે આઠ જે પત્ર એ પ્રકાર ઉલ્લેખ છે. આ તે સ્થળ ગણના થઈ. સૂક્ષ્મ ગણના પ્રમાણે તે વૃત્તિગત નાટકોની સંખ્યા ચુણિમાં દર્શાવાયેલી સંખ્યાને હિસાબે પાંચ હજારમાં એક વીસ કરેડમે ભાગે છે. અન્ય રીતે કહું તે ચણિ પ્રમાણેનાં નાટકોની સંખ્યા વૃત્તિ પ્રમાણેનાં નાટકોની સંખ્યા કરતાં ૫૧૨૦ કરેડ ગણી છે. આમ જે આવસ્મયની ગુણિ અને હારિભદ્રીય વૃત્તિમાં નાટકોની સંખ્યા પર ખૂબ જ તફાવત જણાય છે તે ભિન્ન ભિન્ન પરંપરાને આભારી જણાય છે. ચુણિને મળતો પાઠ ધર્મષસૂરિએ રચેલે મહરિસિગુણસંથવ કે જેને સામાન્ય રીતે પ્રષિમંડલપ્રકરણ કહેવામાં આવે છે તેની નિમ્નલિખિત ગાથામાં જોવાય છે – ૧. અન્ય રીતે કર્યું તે પાંચ મધ્ય, ત્રણ અંત્ય, છ જલધિ, આઠ શંકુ, સાત મહાપા, નવ ખ, એક અબજ ને વીસ કરોડની આ સંખ્યા છે. ' ૨. આ રૂપ સાચું છે, પરંતુ એની પહેલાં અનેકવાર વિ એને પ્રયોગ કરાયો છે તે તે જોતાં અહીં પણ એવો પ્રયોગ હશે એમ લાગે છે, , ૩. આ સૂરિ કયારે થયા તેમજ કયા ગ૭ના છે તેને અંતિમ નિર્ણય કર બાકી રહે છે. બાકી એમની આ કતિ ઉપર વિ. સં. ૧૩૮૦ માં તાડપત્ર પર લખાયેલી વૃત્તિ મળે છે એ જોતાં આ સરિ વિ. સં. ૧૨૮૦ ની આસપાસ કરતાં તે અર્વાચીન નહિ હશે અને એ હિસાબે એએ વિધિપક્ષના હોય તે ના નહિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28