Book Title: Jain_Satyaprakash 1955 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ તેમા મૂળનાયક શ્રીપાર્શ્વનાથ પ્રભુને બદલે અત્યારે શ્રીશાન્તિનાથ પ્રભુની પંચતીર્થી યુક્ત સ્મૃતિ બિરાજમાન છે. તેમાં ડાખી બાજુના કાગિયા નીચે સ. ૧૫૪ના લેખ છે, જેમાં જાષકપુરનો ઉલ્લેખ કરેલો છે. એટલે આ તીર્થ સં. ૧૫૦૪માં સ્થાપન થયું હોય એમ માની શકાય. શ્રી. સામસુંદરસૂરિના શિષ્યાએ આ તીર્થની પ્રતિષ્ઠા કરી છે એમ શિલાલેખથી જણાય છે. [વર્ષ : : ૨૦ જમણી માજુના કાઉસગ્ગયા ઉપર પણ સ. ૧૫૦૪ના લેખ છે. આમાં જાઉરના શ્રીસંધે પરિકર ભરાવ્યું એવા નિર્દેશથી જણાય છે કે સેાળમા સૈકામાં જાઉર જે આજે જાકાડા નામે ઓળખાય છે, તેમાં જેનેાની સારી વસ્તી હતી. આમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનને બદલે શ્રીશાંતિનાથ પ્રભુની મૂર્તિ છે. એ ફેરફાર ક્યારે થયા અને મૂળનાયકની મૂર્તિનુ શુ થયુ એ જાણવામાં નથી. ભગવાનની ગાદીમાં અને પડખે યક્ષ–યક્ષિણી અને બંને બાજુએ વાધ તેમજ હાથીની આકૃતિઓ દર્શાવી છે. વચમાં દેવી છે અને દેવીની નીચે ધર્મચક્ર છે. તેની બંને બાજુએ હરણની આકૃતિ કાતરેલી છે. ખેલામડપમાં પેસતાં ડાબી બાજુએ પાવાપુરી તેમજ સમેતિશખર તીર્થના પટાની રચના છે. જમણી બાજુએ આપ્યુ તેમજ અષ્ટાપદ તીના પટા કોતરેલા છે. આ બંનેની વચ્ચે થાંભલાના મધ્ય ભાગમાં ભગવાનની મૂર્તિ છે. છ ચોકીમાં ડાખી ખાજુએ શત્રુંજયતીર્થના પટ અને જમણી બાજુએ ગિરનાર તીર્થનો પટ છે, શા. ઉમેદ મરજીએ ગૂઢમંડપ અને ચોકી નવી કરાવી છે. ચાકી તેમજ ત્રણ ચોકીના સભામંડપ વડગામના એશવાલ શા, ભીમજી પૂનમચંદજીએ કરાવેલ છે. શૃંગારચોકીની અહાર જમણી બાજુના ગોખલામાં શાસનદેવીની મૂર્તિ છે. આ ગોખલાના ઋગ્ણોદ્વાર શા. ઉમેદ મરજીના ભાઈ મૂલચ એ કરાવેલ છે, આખુંયે દેરાસર કાયુક્ત છે. ભમતીમાં ડાખી બાજુની ઓરડીમાં ચાર પ્રતિમા પરાણાદાખલ પધરાવેલી છે. શિખર ઇંટ–ચૂનાનું બનાવેલુ છે, તેના ગૃહ્રિાર શિવગજવાળા પારવાડ શા. પૂનમચ છ વેલરાજ વર્ધાજીએ કરાવેલ છે. For Private And Personal Use Only સ. ૧૯૮૧માં અહીં શ્રાવકાનાં એ માત્ર ધર હતાં, સાધુ-સાધ્વીઓને આ તીર્થમાં આવવા માટે તકલીફ પડે છે. દેરાસરની સામે નાની એવી એક ધર્મશાળા હતી, સ. ૧૯૮૯માં પામાવાવાળા એશવાલ શેઠ ઉમેદભાઈ એ આ તીર્થા વહીવટ હાથમાં લીધો ત્યારથી આ તીર્થનો ઋણધાર થવા માંડયો છે, તેમણે પોતે આ તીર્થમાં સારી રકમ આપી બીજા પાસેથી સારું એવું ફંડ એકઠું કરી નવી મોટી ધર્મશાળા કરાવી છે. ખીજા માળનુ કામ અધૂરું રહ્યું છે. ધર્મશાળા પણ પહાડની ખીણમાં જ બનેલી છે. અહીં' ‘કુલ ૨૦૦ ધી વસ્તી છે. અત્યારે શ્રાવકનુ એક જ ઘર છે. ધર્મશાળામાં જાત્રાળુઓ માટે બધી સગવડ રાખવામાં આવી છે, આ તીર્થ વાંલીથી લગભગ સાડા ત્રણ ગાઉ દૂર છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28