Book Title: Jain_Satyaprakash 1946 07 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૦ | શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ श्रीखीमसिंह-सहसासंघपतिभ्यामुदारचरिताभ्याम् । लेखित एप विशेषाक्षरैशेषोऽपि जिनसमयः ॥ २४ ॥ प्रतिदिनमवहितमनसा मुनिजननिवहेन वाच्यमान इह । विबुधैश्च शोध्यमान सर्वजनानन्दकृनन्द्यात् ॥ २५ ॥ છે ફતિ પ્રરાતિવાચન | सं. १५३८ वर्षे पत्तनवास्तव्य सं. खीमसिंह-सं. सहसाभ्यां पु० समधरदेवदत्त-नोता, ईसरसुत हेमराज-सोनपाल-घरणा-अमीपाल यूनपाल-आसपालप्रमुखकुटुम्बयुताभ्यां लिखितमिदं पुस्तकम् । आचन्द्रार्क नन्दतात् । शुभं भवतु । विश्वनाथलिखितम् । लेखक-पाठकयोः शुभं भवतु । कल्याणमस्तु । વ વૃક્ષ છોડાક - 1 T કાબા ( પત્ની-ફ૬) સાદા (લલતુ ) રાજડે (ગમતી) દેવા. ખીમસિંહ (ધનાઈ) સહસી (વા ) નાતા દેતા (કનકાઈ). (લાલી) સમવાર (વડધૂ) - સર (મલ્હાઈ) (વિણિ) પુત્રી 1. પૂનપાલ હેમરાજ ધરણ (પૂરી, જાસૂ બાસૂ) સેનપાલ–અમીપાલ પુત્રીઓ ભાવાર્થ ગૂર્જર મંડલમાં અણહિલપુર પાટણ નામે નગર છે. ત્યાં પુન્યશાળી જિનમતાનુયાયી પ્રાગ્રાટ બહત શાખામાં શિરોમણિ છોડાક નામે છી વસતે હતો. તેને કાબા નામે પુત્ર હતો. તેને સરળ હદયી ને સાધુભક્ત ફદુ નામે પત્ની હતી. તેમને સાદા અને રાજડ નામે બુદ્ધિશાળી પુત્રો હતા. તેમાં સાદાની પત્નીનું નામ લલતુ હતું. તેનાથી દેવા નામે પુત્ર થયો અને રાજડને દાનશીલા ગોમતી નામે પત્ની હતી. તેમને ખીમસિંહ અને સહસા નામે સંઘવીઓમાં શિરોમણિ બે પુત્રો હતા. ખીમસિંહને ધનાઈ નામે ગુણશાલિની પત્ની હતી. તેમને દેતા અને નોતા નામે બુદ્ધિશાળી પુત્રો હતા. સહસાને વારુ નામે પત્ની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36