Book Title: Jain_Satyaprakash 1946 07 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ ] અષ્ટકમ-સ્તવન |_| ૨૮૫ બંધ હેતુ એ આદરે જી, કરમ બાંધે બહુ જીવ; જન્મ જ મરણે કરી છે, પાડે બહુલી રીવ રે | છ | ૧ ઈમ કરમ બધી ભારી થયે જ, તુંબડિ ષ્ટાંતિ સાર; આઠ જાલી માટી લેપથી છે, મૂડે વાર મઝાર રે રે જી ! ૩૨ છે નિબડ બંધ હેતુ જીવને છે, જાલિ સરિખે ધાર; આઠ કરમ રૂપ લેપથી છે, બૂડે તે ભવ વાર રે છે જી ૩૩ છે સ્થિતી પરિપાકી પ્રાણાયા , લઘુતા પાસે સાર ઊરધ ગામી તવ થયે છે, બૂડે તે ભવ વાર રે | છ | ૩૪ છે (હાલ ૩-નાયક મોહ નચાવી–એ દેશી). ભગતવત્સલ વીતરાગ છ, સુણજે વિનતી મુઝ રે; આઠ કરમ રહિત હુઈ, નામ જપે જે તુજજ રે | ભ૦ છે ૩૫ છે અનાદિ સાત સંબંધથી, ભવિઝને કરમ તે હાઈ રે; કંચનેપલ દષ્ટાંતસું, શુકલ ધ્યાનાનલિ જુદાં ય રે ! ભ૦ ૩૬ . જિમ બહુ કાલનાં ખાંણમાં, કંચન માટે સંગ રે; જુદાં થાયે જેમ અગ્નિથી, તેમ જીવ કરમનો ત્યાગ કરે છે ભ૦ ૩છા યથાપ્રવૃત્તિ કરણે કરી, ઈમ પામે સંસારને પાર રે, પલ્યોપલ દષ્ટાંતથી, માર્ગાભિમુખ થયે સાર રે ! ભવ છે ૩૮ કેટંબિક નર કોઈ મેટા, ધાન્યના પાલા માંહી રે, થોડુ થોડુ ધાન્ય જ ઘાલીએ, ઘણુ ઘણુ કાઢે ત્યાંહી રે ભ૦ છે ૩૯ તે દિન પાલે ઠાલે, તેહ અનુક્રમે થાવે રે ઘણા કાળ સંઓ તે કરમ, અનાગપણે ખપાવે રે ભ૦ | ૪૦ આયુ વરજી સાત કરમની, સ્થિતિ એક કેડાર્કડિ ઉણું રે, પલ્યોપમ અસંખ્યાતે ભાગે, ગ્રંથી પાસે આવે પ્રાણી રે ! ભ૦ ૪૧ાા કરમજનિત જે જીવને, રાગદ્વેષ પરિણામે રે, દુરભેદ કર્કશ ગ્રંથિ તે, ભેદિ અપૂરવકરણે તમે રે ભ૦ ૪૨ છે વિયૅલ્લાસ વિશેષથી, ઈમ અનિવૃત્તિકરણ અનંત રે; ઉપસમ સમકિત અનુક્રમે, પામે સુખ અનંત રે | ભ૦ કે ૪૩ છે દેવ અરિહંત સુસાધુજી ગુરૂ, કેવલી ભાબિત ધર્મ રે; એ તત્ત્વ પામતો થકે, હું પામ્યો વંછીત શર્મે રે ભવ છે ૪૪ માર્ગાનુશારી સંવેગ પખી, દેશવિરતી સર્વવિરતી રે; ભવસ્થિતિ પરિપાક પામી, અનુક્રમે તે મુગતિ રે છે ભ૦ કે ૪૫ છે પુયપ્રકૃતિના ઉદય થકી, પાપે પાસ જિણેસર દે રે; હવે પ્રભુ દેજે પ્રેમે કરી, ભવભવ તાહરી સેવ રે છે ભ૦ ૪૬ છે બારેજા પુરમાં રહીને, તવન રચ્યું સાલે રે, ભણે ગણે જે નિત સાંભલે, તેહ ઘરિ મંગલમાલો રે છે ભ૦ ૪૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36