Book Title: Jain_Satyaprakash 1943 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્ષ ૯ ] || વીર્ય નિત્યં નમઃ । - જૈનસત્ય પ્રકાશ - ક્રમાંક ૯૮ [ અંક ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મેરુતદન ઉપાધ્યાયરચિત શ્રી અજિત-શાન્તિજિનસ્તવન સંશોધક: પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયયતીન્દ્રસૂરિજી મોંગલ કમલા કદુએ, સુખસાગર પૂનિ ચંદુએ; જગગુરુ અજિય જિષ્ણુિદુ એ, સતીસર નયણાણું એ. ખિહું જિવર પણમેવિ એ, ખિહું જીણુ ગાઇસુ સ’ખેવિ એ; પુણ્ય ભંડાર ભરંતુ એ, માનવભવ સફલ કરેસુ એ. કાડિહિં લાખ પચાસુ એ, સાગર જિષ્ણુસાસણ ભાસ એ; રિસહ જિથ્રેસર વસુ એ, વઝાય સુરવર સુ ઈણ અવસર તિહાં રાજીયા એ, રાજા જિતશત્રુ જગ ગાયે એ; વિજયા તસુ ઘરિ નારી એ, એહુ રમઇ તિ પાસા સાર એ. કુંખીહિં જિષ્ણુ અવતારુ એ, તિણુ રાય મનાયેા હારુ એ; ઉઅર વસ્યઉ દસ માસુ એ, પ્રભુ પૂરિય જગુણી આસુ એ. બહું જણ્ મણુ આણુંદિયઉ એ, સુત નામ અજિયજિષ્ણુ તા દિય ઉ એ; તિહુયણુ સયલ ઉછાહુ એ, મિમિ વાધઇ જગનાહ એ. હંસ ધવલ સારસ તણી એ, ગતિ સુલલિત નિજગતિ નિરજણી એ; મલપતિ ચાલઇગેલુ એ, જણુ નય અમિયરસરેલુ એ. અવર ન સમઉં. સંસારું એ, લિ જ્ઞાનવિવેક વિચારું એ; ગુણુ દેખી ગજ ગઢહ્યો એ, લણુ મિસ પગ લાગી રહ્યો એ. જોવણુ વઈ જખ આવિયઉ એ, તબ વરરમણી પરાવિયઉ એ; પ્રિય સાજે સવિ કાજી એ, પ્રભુ પાલઈ પહુઈ રાજી એ. હિત્રિ હથિણુાર ઠામિ એ, વિસેણુ નરેસર નામુ એ; રાણી અઇરાદેવીએ, મણુહર સુખમાન એવિ એ. ચઢે સુપને પરવર્યં એ, અયરા ઉયરિ િસુત અવતર્યંઉ એ; માનવદેવ વખાણિયા એ, ચક્કીસર જિષ્ણુવર જાણિય એ. દેશ નયર હુઇ સાંતિ એ, તિણે નામ દિયા સિરિ સ ંતિ એ; જિણ ગુણ કુણ જાણે કહી એ, ત્રિહું ભુવણુ તસુ ઉપમા નહી. એ. ૧૦ ૧૧ ૧૨ For Private And Personal Use Only ૫ ८Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36