Book Title: Jain_Satyaprakash 1943 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
મેં વર્ષ છે. શાઓમાં વર્ણવેલી કેવળજ્ઞાન પછી ૬૬ દિવસના મૈાન પછી ભગવાને દેશના આપી એ વાતને માનવા લાગે.
આટલું જ શા માટે ? ઉત્સવના પ્રચાર માટે તા જે કંઈ લખવામાં આવે છે—આવ્યું છે તે એટલી હદે આગળ વધેલુ છે કે તે શ્વેતાંબરાના પોતાના મૂળ આગમામાં વધુ વેલી આનાને પણુ, સાચી-ખેાટી દલીલે અને યુક્તિએ દ્વારા, ખાટી ઠરાવવા પ્રયત્ન કરે છે. આ ઉત્સવના પ્રચાર માટે લખાયેલ આવાં લખાણેા વાંચ્યા પછી તેમાં શ્વેતાંખરા ભાગ લે તેને અથ એટલે જ થાય છે કે તેમણે પોતાની આગમકથિત માન્યતાને વેગળી મૂકી છે, અને દિગંમર શાસ્ત્રોમાં વણુ વેલી માન્યતાને કબૂલ રાખી છે-સ્વીકારી છે.
પેાતાના આગમાની પેાતાના હાથે જ અવગણના ન થાય તે માટે આ ઉત્સવમાં ભાગ ન લેવાનું અમારે, દુભાતે મને પણુ, સર્વ શ્વેતાંબર ભાઈ–બહેનેાને જાવવું પડે છે. સાથી સંપ્રદાયના ઉત્સવમાં ભાગ ન લેવા માટે આ રીતે પેાતાના સપ્રદાયને ચેતવણી આપવી એ કઇ રીતે સુખદ નથી, પણ પરિસ્થિતિના કારણે આવી ચેતવણી પ્રગટ કર્યા વગર છૂટકા નથી, ત્યાં અમે લાચાર છીએ.
.
www.kobatirth.org
કાઇ ભાઇ-બહેનને કદાચ એમ લાગશે કે શ્વેતાંષરે દિગંખરાના ઉત્સવમાં ભાગ લે તેમાં અજુગતું શું છે? અમે પણ કડ્ડીએ છીએ કે જો વિશુદ્ધ ભાવના અને સરળ વૃત્તિથી જ કામ લેવાતું હોય તે તેમાં કશું જ અનુગતું નથી; ઉલટુ તેમાં ઔચિત્ય રહેલુ છે. કોઇને કદાચ એમ પણ લાગે કે આ રીતે સામે પ્રચાર કરવામાં અમે ભૂલ કરીએ છીએ. તે તે મહાનુભાવાને અમારી એટલી જ વિનંતી છે કે તે આ ઉત્સવના પ્રચાર અંગે પ્રગટ થતું સાહિત્ય ખરાખર વિશુદ્ધ દૃષ્ટિથી વાંચી જુએ; અને કદાચ એ બધું સાહિત્ય વાંચવાના પ્રસંગ ન અને તે છેવટે વીરસેવામાંદિર, સરસાવાથી શ્રી ભ્રુગલકિશોરજી મુખ્તારના સંપાદકપણા નીચે પ્રગટ થતા અનેાન્ત' નામના હિન્દી ભાષાના માસિકના ઇ. સ. ૧૯૪૩ના સપ્ટેમ્બર મહિનાના વર્ષ ૬, કિરણુ ખીજામાંને ત ંત્રીસ્થાનેથી લખાયેલ ‘ટીન્ગાલની કરવૃત્તિષ્ઠા સમય ગૌ સ્થાન ' શીર્ષક લેખ વાંચી જુએ.
અનેાન્ત' માસિકના ઉક્ત લેખના પ્રધાન ધ્વનિ એ જ છે કે શ્વેતાંખરાની માન્યતા ખાટી છે અને દિગ ંબરાની માન્યતા સાચી અને યુક્તિસ ંગત છે. અમને ખાત્રી છે કે આ લેખ વાંચ્યા પછી · વીરશાસન-જયન્તી મહાત્સવ ’ માં શ્વેતામ્બરાને ભાગ લેવા માટે પ્રચાર કરતા દિગ ંમર ભાઈઓનાં દિશમાં કેવી ભાવના રમી રહી છે તે વિષે લેશ પણ રકા નહી રહે; અને અમે કરેલ આ સામેા પ્રચાર ખરાખર સમયસરને અને વ્યાજબી છે એમ લાગ્યા વગર નહીં રહે. આ ઉત્સવના પ્રચાર અંગે એમ પણ લખવામાં આવે છે કે આ માટે મુખ્ય મુખ્ય શ્વેતાંબર વિદ્વાના અને આગેવાનને આમત્રણ આપવામાં આવ્યું છે, અને તેએ તેમાં ભાગ લેવાના છે. હિંગબરાએ વેતાંબરાને આમ ત્રણ માલ્યું હાય તે બનવા જેવું છે. પણ આ બધું જાણ્યા છતાં, શ્વેતાંબર વિદ્વાનો
.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only