Book Title: Jain_Satyaprakash 1943 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી મદદ . ૫૧) પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી જૈન સંધ, વડાલી. ૫૧) પૂ. મુ. મ. શ્રી. વિદ્યાવિજયજી મ. ના સદુપદેશથી જૈન સંધ, દેહગામ. ૫૦) પૂ. મુ. મ. શ્રી. રૈલોકયસાગરજી મ. ના સદુપદેશથી ગાડીજી મહારાજનું દેરાસર, મુંબઈ. ૧૫) પૂ. પં. મ. શ્રી નવિજયજી મ. ના સદુપદેશથી ગુસ્થાના જૈન ઉપાશ્રય, ગોધરા. ૧૫) પૂ. આ. ભ. શ્રી. વિજય મહેન્દ્રસૂરિજી મ.ના સદુપદેશથી સીપાર મહાજન સમસ્ત સીપાર. ૧૦) પૂ. આ. ભ. શ્રી. વિજયભક્તિસૂરિજી મ. ના સદુપદેશથી સંધસમસ્ત, સમી. ૧૦) પૂ. મુ. મ. શ્રી. મંગળવિજયજી મ. ના સદુપદેશથી જૈન વે. મૂ. સંધ, વાવ. ૧૦) પૃ. ૫. મ. શ્રી. પૂર્ણાનંદવિજયજીના સદુપદેશથી શ્રી. ભાઇચંદ ત્રિભોવનદાસ દ્વારા,
વડેદરા. ૫) પૂ. ૫. મ. શ્રી. મંગળવિજયજી મ. ના સદુપદેશથી જૈન સંધ, ગાલા.. [ આ માટે અમે પૂજ્ય સાધુ મહારાજે તથા સ અને ગૃહસ્થાનો આભાર માનીએ છીએ.
થ૦ સમાચાર ગણિ પદ-પંન્યાસપદ
1 કપડવંજમાં પૂ. આ. ભ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પૂ. મુ. મ. શ્રી. હેમસાગરેજી મહારાજને આસો વદિ ૩ના દિવસે ગણિપદ તથા પંન્યાસપદ આપ્યું.
ખંભાતમાં પૂ. પં. મ. શ્રી. ચંદ્રસાગરજી મહારાજે પૂ. મુ. મ. શ્રી. દેવેન્દ્રસાગરજી મહારાજ તથા પૂ. મુ. મ. શ્રી. હીરસાગરજી મહારાજને આસા વદિ ૭ના દિવસે ગણિપદ તથા પંન્યાસપદ આયુ'.
સ્વીકાર. १ श्रोजिनगुणचम्पकवाटिका-रचायिता-पू. मु. म. श्रीचंपकसागरजी म०, प्रकाशक-नीबजग्राम श्रमगोपासकगण, पृष्ठसंख्या १८४, मूल्य-चार आना ।। | ૨ ચત્રને પરિણા–પ્રયોગ, p. p. ૫. શ્રીવનસારની મ૦, પ્રારા વદ-શુર 'શાન અટાર શુર, પોટ રામસેન ( મારવાર ), સેટ. | ૩ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ-કર્તા-પૂ. પં. મ. શ્રી. વિકાસવિજયજી મ., પ્રકાશકશ્રી અમૃતલાલ કેવળદાસ મહેતા, નાગજીભુદરની પાળ, અમદાવાદ, મૂલ્ય આઠ આના.
४ सरिमन्त्रपटालेखनविधि-संशोधक पू. पं. म. श्री. प्रीतिविजयजी गणि; प्रकाशकशा. डाह्याभाई मोहो कमलाल, पांजरापोल, अमदावाद. प्रताकार, पृष्टसंख्या १२.
- અંક માટે જરૂરી સૂચના | હવે ચતુર્માસ પૂર્ણ થયું છે એટલે વિહાર દરમ્યાન પૂજ્ય મુનિ મહારાજોને ‘શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના દરેક અંક નિયમિત મળે અને વિહારના કારણે ગેવશ્લે ન જાય તે માટે એક સૂચના એ કરવાની છે કે જેમને “શ્રી જૈન સત્ય પ્રકાશ મોકલવામાં આવે છે તે પૂજ્ય મુનિમહારાજે અમને તેમનું એક નિશ્ચિત સરનામું લખી જણાવે, જ્યાં આગામી ચતુર્માસ સુધીના શેષ કાગળમાં અમે માસિક મોકલ્યા કરીએ. ટપાલના કાયદા મુજબ અમુક નિશ્ચિત કરેલ સરનામે મગાવેલું માસિક, તેનું પેકીંગ તોડવામાં ન આવ્યું હોય તો, વધારાનું' ટપાલ ખર્ચ કર્યા વગર જ તેઓ પોતાને ઠીક લાગે તે બીજે સ્થળે ટપાલ દ્વારા મગાવી શકે છે. આશા છે, આ રીતે અમને નિશ્ચિત સરનામું લખી જણાવવાની પૂ. મુનિમહારાજે અવશ્ય કૃપા કરો.
વ્ય૦
For Private And Personal use only
Loading... Page Navigation 1 ... 33 34 35 36