Book Title: Jain_Satyaprakash 1943 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૬] શ્રી જૈન સત્ય પ્રકાશ tવર્ષ ૯ શ્રમહાનિ નહીં તુમ કેઈ, જસ વધે અમ સુખ હોઈ છે. વા. ૮ વિરહ-શમન ભણી શયણ, જલ ભરિ ભરિ છાંટે નયણું રે, વા. તે હિ ને તે એલાઇ, તુમ દર્શન શીતળ થાઈ રે. વા. ૯ સાહિબને તે સહજ વિલાસ, સવિ સેવક પૂર્ગે આસ રે, વા. પરદુઃખ ભંજે તે સંત, તમેં પરમ સજન ભગવંત રે. વા. ભવ અગનિથી નાગ ઉગાર્યો, તેણે કિહાં પ્રભુ તુમ સંભાર્યો રે, વા. રામચંદ્રની લજજા રાખી, ગ્રાવ થિરતા તેમ દગે શાખી રે. વા. ૧૧ અભયદેવને કુષ્ટ કુગ, પ્રગટી ટાલ્યો ગ રે . તુમેં આવી પાતાલથી નાથ, સજ્જ કીધે યાદવ સાથ રે. વા. ૧૨ રાય એલદેને રેગ, તેમે ટા દર્શન ગ રે વા. નાગાર્જુન યોગી કલેશ, તેમેં આવ્યે ભાગે અશેસ રે. વા. શ્રી કલ્યાણસિંધુ મુર્નિદ, આપે દર્શન દીધું આનંદ રે, વા. ઈમ ભગતતતી ઉદ્ધારી, અમ વેલા વાત વીસારી રે. વા. ૧૪ સોઢાની વાત પ્રમાણે, શ્રી સંઘને દિલ કિમ નાણે રે; વા; પ્રભુ અણુ પ્રારથતા તારે, વિલવલતા નવિ સંભારો રેવા. તુમેં અરિહંત સમતા સંગી, કરે પંક્તિભેદ એકંગી રે, વા. મણ ઓષધી – સુરવૃક્ષ, પૂર્વે કામીત સમરે દક્ષ રે. વા. મેં કરિ કરિપા સાહિબ આવે, વલી અધિકું સિદ બોલાવો રે વા. અમેં ભગતિ ગહિલા લેક, આતુરને નહિ અવિવેક. વા. ૧૭ સાહિબ તે લેખું નાણું, તુમ ભાવ તે દિલમાં આણે રે, વા. સેવકની વાત પ્રમાણે રે, વાતે એક જ વાત દિઓ દર્શન જગના તાત રે. વા. ૧૮ તું ગતિ તું મતિ શરણુ, આધાર તુંહિ હિતકર્ણ વા. તાત, માત, તેહિ જ ભાઈ, સાહિબ તું આર્થેિ સગાઈ રે. વા. ૧૯ દીનબંધુ જાણ મ જાણુ, મેં તો કીધું એહ પ્રમાણ રે; વા. ઈહ પરભવ નિરવાણુિં, તેજ આણુ સાધન ઠાણ રે. વા. ૨૦ ઈમ સંઘે વિનતિ કીધી, પ્રભુ પાસઈ માની લીધી રે વા. જેહસાજી સુહ દીધે, શ્રી સંઘને કારજ સીધો રે. વા. ૨૧ હાલ ૧૧ (દૂહા) તવ ગજસિહ ઠાકુર ભલે, જાઈ જેહસા પાસ; સમજાવી બાહદર થઈ પધરાવૅ પ્રભુ પાસ. [૮] દર્શના=દષ્ટિ. [૧૧] દગ=નજર. [૫] વિલવલતા=વલવલતા-વિલાપ કરતા. [૧૬] એકંગએકાંગી-એક પક્ષની. [૧૭] કરિપા-કૃપા. ગહિલા= ઘેલા. આતુર=દુઃખી. [૨૧] સુહા=સેલું-સ્વાન. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36