Book Title: Jain_Satyaprakash 1943 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણિકૃત તીર્થમાલા-સ્તવન | વિ. સં. ૧૮૨૧ માં રચાયેલી એક મહત્ત્વની કાવ્યકૃતિ] સંગ્રાહક તથા સંપાદક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજ્યજી મહારાજ. (ક્રમાંક ૯૪ થી શરૂ : ગતાંકથી ચાલુ : આ અકે સંપૂર્ણ.) હાલ ૧૦ (દૂહા) સંઘ સહ અધૃત કરે, દરિસણને જગનાથ; સમુખ થઈ કરે વિનતિ, જુગતે જોડી હાથ. (માહરાજ દેવાની હેવલા-એ દેશી.) સંઘ હવે ચિત્તને રાગે, કરી વિનતિ દરશન માંગે છે વાહલા પાસજી દરિસણ આલો, માહરાં ભવભવનાં દુઃખ ટાળે રે, વાહલા થલપતિ દરિસણ આલે. એ આંકણી. અ તુમ દરિસણુ રસિઆ, આવ્યા દરથી ચિત્ત ઉલસીઆ રે, વા. તેમેં જગબંધુ જગસયણ, તેમ દરિસણું તરસે નયણાં રે, વા. તુમ દરિસણ વિ(ણ) જગભાણુ, જે જીવવું કુણું પરમાણ રે. વા. અતિ કટુક નં હલુંઉં તુંબ, પણ તારે સજજન મુંબ રે, વા. તમેં મીઠા મોટા રાજ, તુમ બાંહિ ગ્રહાની લાજ રે. વા. તમેં જગત વછલ ઉપગારી, કિમ બિરૂદની વાત વીસારી રે, વા. મન વચ તે તુમ આધીન, એક નયણુને વિરહ છિન્ન રે. વા. ૪ અતિશય સ્વરૂપ ઉપગાર, તુમ સંપદા તિ ઉપગાર રે વા. તુમ દરિસણથી તે વિરહ, જાઈ દુખદાઈ તે પરહે. વા. ૫ તુમ વિરહ થકી ગુણધામ, અન્ન પાણી નિંદ હરામ રે, વા. બહુ ગુનહી પણિ અમેં તુમચા, તુમેં દાયક નાયક અમચા રે. વા. મોટા તે દોષ ન દાખું, આશ્રિતને સુખ ભર રાખું રે, વા. કહે તારક કઈ તમ પાખં, જેહને સેવીજે દીલ ધરી સામેં. વ. ૭ તમ દર્શન દર્શના પા, તુમ ભાવ તે દિલમાં આ રે, વા. હાલ ૧૦ [૨] જગસણ=જગશરણ. તરસેકઝંખે. કુણું પરમાણુ શા કામનું. [૩] બાંહી બાંહ-હાથ. [૬] ગુનાહી-ગુહાવાળા. તુમચા તમારા, આમાં છઠ્ઠી વિભક્તિના અર્થમાં વપરાયેલ “ચા” પ્રત્યયનું મૂળ મરાઠી ભાષામાં હોય એમ લાગે છે, કારણ કે અત્યારે પ્રચલિત મહારાષ્ટ્ર ભાષામાં છઠ્ઠી વિભક્તિદર્શક પ્રચય તરીકે “ચા” પ્રત્યય જ વપરાય છે. [૭] દાખે દેખાડે. પાર્ષે સિવાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36