Book Title: Jain_Satyaprakash 1943 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સ્થાપત્ય અને જ્ઞાનમંદિરથી સમૃદ્ધ રાજપુતાનાનું એક જૈન તીર્થ
જૈસલમેર
લેખક:-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ.
(ગતાંકથી ચાલુ) શ્રી શાંતિનાથજીના ગભારામાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની સંવત ૧૫૭૬ની સાલના લેખવાળી ધાતુની મેટી (પંચતીર્થ) મૂર્તિ બિરાજમાન છે, મૂળનાયકનો લેખ પાછળના ભાગમાં હોવાથી બરાબર વાંચી શકાતો નથી. મૂળનાયકની પલાંઠી પર નીચે પ્રમાણેના અક્ષરે વાંચી શકાય છે –
॥ सं० १५३६ वर्षे फा० सु० [३] दिने श्रीशांतिनाथ ॥
મૂળનાયકની મૂર્તિ ઉપરાંત બાકીની ત્રણે દિશાઓમાં એકેક જિનપ્રતિમા છે, અને આ ચારે જિનપ્રતિમાઓ, ફરતી સમવસરણની આકૃતિમાં બિરાજમાન છે. ખરેખર ગભારાની અંદરનું આ સમવસરણ પણ શિલ્પકલાનો સુંદર નમુન છે. સમવસરણના ઉપરના ભાગમાં નાનું સરખું શિખર પણ છે. શિખરના ઉપરના ભાગમાં ઘુમટની છતમાં જુદી જુદી જાતનાં અસરાનાં વાદ્યો સહિત નૃત્ય કરતાં બાર સ્વરૂપો છે અને તે બારે અપ્સરાનાં રૂપની નીચે (૨) શ્રી સંભવનાથના દેરાસરની માફક જ બાર બીજાં જુદાં જુદાં ગાંધર્વોનાં સ્વરૂપ છે. આ છતનો ખાસ ફોટો લેવા જેવો છે.
મૂળનાયકના ગભરાની પાષાણુની મૂર્તિઓ પૈકી બાર મૂર્તિઓ પરના નાના નાના લેખે જે વાંચી શકાય તેવા છે તે આ પ્રમાણે છે –
1. જેar guથા 2. सा० कीता भा० करणी पुण्यार्थ 8. सा० सवा भा० हसू पुण्यार्थ 4. Waitતનાથ તા. મન્ના ના સેવર છે, સં. ૨૬૦૮ મિમાઘ સુfક 6. I૮ સંવત ૨૯રૂદ શ્રવિન્દ્રનાથ જૈિ [] શ્રાવિનચંન્નઃિ | 7. सं० १५१८ वर्षे ज्येष्ट यदि ४ सं० विजा भार्यया भूरि 8. श्रीसुविधिनाथ बिंबं का० सा० सोनूमल 9. परीखि काजा सा० पूजा 10. g કારિત 11. શrs કાજ 12. v માત્ર ૬ પુથાર્થ
For Private And Personal Use Only