Book Title: Jain_Satyaprakash 1943 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૮૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
જવ તું રૂસઈ નવરંદ, તવ એ તું રાખે, લાભ ઈમ હુડઈ ભાખીઉં એ, સવિહુ જણ સાખે; રાજનીતિ બેલી ખરી એ, ન બિંદૂઉ ગુમાર, સૂઅમુહ લેક આનંદીઉ એ, હરિબિઉ પરિવાર. (૩૮) ખંભનયરિ ગઈઉ વસ્તુપાલ, બલિ ઘણઈ અપાર, સિનદ નામિ નડાઉ વસઈ એ, નવિ કઈ જુહારે; તસુ ઉપરિ મંત્રી કેપીઉ એ, શ્રીવાસ્તુપાલે, જાણેકરિ જમ રસવિઉ એ, એ ખૂટઉ કાલે. (૩૯) નેડાનાં મિત્ર સામૂઉ એ, ઈ અતિ હિ પ્રચંડો, ઉલગ ન કરઈ કહિ તણું એ, નવિ આપઈ દડે; ભારીય વાસ પચાસની એ, મૂસલ મૂહિ પૂરઈ એકઈ ઘાઈ આહાણીઉ એ, તે સદૂધ ચૂર. (૪૦) પહિલઈ મૂઝિ પાડીઉ એ, જે દેસ વદીઉં લીધીય લક્ષ્મી તેહતણી એ, નેડ પણિ છ3; વાર છત્રીસ ઈણી પરિ એ, વઈરી દલ ભાગ, ચાર ચરડ નઈ ખૂટ ખરડ, તેહુ બલ ગાંજ્યાં. (૪૧) વિરધવલ તવ માનીઉ એ, અતિઘણ અધિકરુ, હિવ મંત્રીસ્વર ચીતવઈ, પુણ્ય રિસ નેરુ. (૪૨)
વસ્તુ સૂર શશિહર સુર શશિહર, તણુઈ આકારિ, બે બંધવ પરણાવિયા, બેઉ નારિ ઈતિ સુભગ સુંદર, બે મંત્રી સર થોપીયા, બહુઅ ઘણી લછિ મંદિરિ; બે પણ મૂઝિ આગલા, જઉ ખંડેરુ રાઉ, મંત્રીસ્વર મનિ ઉપનું, ધમ્મહ ઉપરિ ભાવ. (૪૩) હિવ સંખ્યા અઈઆ પંચસઈ એ સહપ્રસાદ, વસ્તગે જેન કરાવીયા એ, બિંબહ એ લાખ સવાઉ, બિહુ બંધવિ ભરાવીયા એ; પિસાહ એ સાતસઈ, નવ યુરાસી (૯૮૪) વલી આગલીય, સાતસઈ એ સત્રાકાર, લેખકશાલા તેતલીય, દુન્નિસઈ એ ગરૂઅ તલાવ, ગઢ બત્રીસ કરાવીયા એ. (૪૪) તારણ એ વર સઈ ચારિ, એકવીસ સુરપદ ઠાવીયા એ, પાંચસઈ વેદ ભણંતિ, એક સહસ્ત્ર વર્ષાસણ એ; પાંચસઈ એ આગલાં પાંચ, સમોસરણ જાદર તણાં એ. પાંચસઈ એ સિંઘાસણ, સહસ્ત્રપાટ આસણતણ એ. (૪૫) ચુસકી એ તુરકમસીત, સાતસઈ મઠ તપસીતણું એ, મુણિવરૂ એ સઈ પાંત્રીસ, નિતુ વહુરઈ વસ્તગિ તણુઈ એ; વીસ સઈ એ સઈ વલિ પાંચ, ભવણ મહેસરઈ ભણઈએ, વરસહ એ માંહિ ચાહિ, વાર સંઘપૂજ કાપડ દીઈ એ (૪૬)
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 28 29 30 31 32 33 34 35 36