Book Title: Jain_Satyaprakash 1943 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૮૨]
જૈન સત્ય પ્રકાર
ટ
સ્મશાનમાં તે કાઉસ્સગ્ગમાં ઊભા રહ્યા. પોતાની પુત્રીએને નિરાધાર બનાવવાર આ ગજસુકુમાલ છે. આવા વિચારથી સેામિલ બ્રાહ્મણને તે મુનિ ઉપર તીવ્ર દ્વેષ હતેા. જ્યાં ગજસુકુમાલ કાઉસ્સગંધ્યાને રહ્યા તે રસ્તે થઇને સાંઝે સામિલ બ્રાહ્મણ ચાલ્યા જતે હતા. મુનિને જોતાં તેને દ્વેષ જાગ્યા. તેથી તે બ્રાહ્મણે મુનિના મસ્તક ઉપર માટીની પાળ બાંધીને અંદર ધગધગતા અંગારા ભર્યા. આ તીવ્ર વેદનાને સમતા ભાવે સહન કરીને ગજસુકુમાલ કૈવલી થઇને માક્ષે ગયાં. સામિલ બ્રાહ્મણે દ્વારિકાના દરવાજામાં પૈસતાં હાથી ઉપર બેઠેલા કૃષ્ણ મહારાજને જોયા. જોતાંની સાથે જ અરે, મને કૃષ્ણ મહારાજ મારી નાંખશે, કારણ કે મારુ પાપ જાણતા હશે, ' આવી ભયની ભાવના પ્રકટતાં તે સેામિલ તે જ વખતે આયુષ્ય ઘટતાં મરણ પામ્યા. આ રીતે ભયના અધ્યવ સાયથી આયુષ્ય ઓછું થાય છે. વિશેષ બિના શ્રીજ્ઞાતાસૂત્ર અંતકૃદ્દશાંગાદિમાં જણવી છે. ૪૨. ૪૩ પ્રશ્ન—ક્યાં ક્યાં નિમિત્તોથી આયુષ્ય એન્ડ્રુ થાય
'
ઉત્તર—ઝેરનું ખાવુ, શસ્ત્રને ધ!, લાકડી, ચાબુક, કારડા વગેરેને સખ્ત માર વગેરે નિમિત્તોથી ઘણાય જ્વાનું આયુષ્ય એન્ડ્રુ થાય છે. ૪૩.
199
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪ પ્રશકેવા આહાર કરવાથી આયુષ્ય એછું થાય ?
ઉત્તર-ગા ઉપરાંત આહાર ખાવાથી અથવા બિલકુલ આહાર નહિ લેવાથી આયુષ્ય ઓછુ થાય છે. ૪૪.
M
૪૫ પ્રશ્નનવા પ્રકારની વેદનાથી આયુષ્ય એછું થાય ?
ઉત્તર---ઉદરશૂલ મસ્તક વગેરેમાં તીવ્ર વેદના થતાં આયુષ્ય એન્ડ્રુ થાય છે. ૪૫ ૪૬ પ્રશ્નન-પરાધાતનું સ્વરૂપ શું ?
ઉત્તર-કૂવા વગેરે જળાશયમાં પડવું, પર્વતાર્દિની ઉપરથી ઝંપાપાત ખાવા, થંભ વગેરેની સાથે જોરથી અથડાવું વગેરે પરાઘાત સમજવા. આમાંના કોઇ કારણથી આયુષ્ય આછુ થાય. ૪૬.
૪૭ પ્રશ્ન-કેવા પ્રકારના સ્પથી આયુષ્ય એન્ડ્રુ થાય
ઉત્તર્મહાઝેરી સર્પ, વીંછી વગેરે કરડવાથી જે આયુષ્ય એન્ડ્રુ થાય, તે સ્પર નામના ઉપક્રમથી આયુષ્ય ઘટયું એમ સમજવું. ૪૭.
૪૮ પ્રશ્ન-કેવા પ્રકારના શ્વાસેાચ્છવાસથી આયુષ્ય એન્ડ્રુ થાય.
ઉત્તર-ઘણું દેાડવુ, ક્રમના વ્યાધિ વગેરે પ્રસંગે વધારે પ્રમાણમાં શ્ર્વાસોચ્છવાસ લેવાથી અથવા શ્વાસેાશ્વાસ લેવાની ક્રિયા તદ્દન બંધ કરવાથી આયુષ્ય એજી થાય, તે અચાનક મરણુ થાય. વિશેષ બિના શ્રીશ્રાવકધજાગરાકંદમાં જણાવી છે. ૪૮.
(ચાલુ)
ચતુર્માસનું નિશ્ચિત સરનામું લખી જણાવવાની પૂજ્ય મુનિમહારાજોને વિનંતી છે.
For Private And Personal Use Only