Book Title: Jain_Satyaprakash 1942 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] દર્ભાવતી ( ઈ) [૩૩૯] [3] શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર–પ્રષિાણુની પ્રતિમા ૧૦, ચોવીસવડ્યો ૧, પંચતીથી ૪, ધાતુપ્રતિમા ૨૧. કુલ મૂતિ ૩૬. [૪] શ્રી લેઠન પાશ્વનાથનું દેરાસર–આ મંદિર બે માળનું છે. તેમાં નીચેના માળમાં શ્રી લઢન પાર્શ્વનાથની પ્રતિમા મળનાયક તરીકે બિરાજમાન છે અને ઉપરના માળમાં શ્રીશીતળનાથજી મૂળનાયક છે. આ મંદિરમાં આ પ્રમાણે પ્રતિમા છે–પાષાણુની મૂતિ ૧૫, ધાતુની મૂર્તિ ૧૧, પાષાણના કાઉસગિયા ૪, ધાતુની પંચતીર્થી ૪ ધાતુના ચોવીસટ્ટા ૩, શાંતિનાથને વીસટ્ટો ૧, શાંતિનાથની મૂતિ ૧, ચાંદીના સિદ્ધચક્ર ૯, ધાતુના અષ્ટમંગળ ૨, ધાતુનાં યંત્રો ૧૦, ચિંતામણિ પાર્શ્વનાથને યંત્ર ૧, શ્યામ પાષાણુની પ્રતિમા ૧, પાષાણુના ધરણેન્દ્રપદ્માવતીની મૂર્તિ ૧, શીતલનાથની શાસનદેવી પાષાણુની ૧, પાષાણની નાની પાદુકા ૧, પિત્તલની દેવીની પ્રતિમા ૧, ચાંદીની પાદુકા ૧, કુલ મૂર્તિ ૬૭. અહીં બહાર મણિભદ્રને ગેખો છે. નીચેના માળમાં મૂળ નાયક શ્રી. લઢન પાર્શ્વનાથની શ્યામ પ્રતિમા અને તેની જમણી બાજુ શ્રી. શાંતિનાથ તથા ડાબી બાજૂ શ્રી. આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. ગભારા બહાર પાષાણને સિદ્ધચક્રનો પટ ભીંતમાં જડેલે છે. (૫) શ્રી શામળા પાર્શ્વનાથનું દેરાસર–આ દેરાસર પ્રાચીન છે. આનું અતિહાસિક વૃત્તાંત કંઈપણ પ્રાપ્ત થતું નથી. લોકવાયકા અનુસાર ગધારવાળાએ આ દેરાસર બંધાવેલ કહેવાય છે. હજુ પણ અમુક કુટુંબ ગંધારિયાના નામે ઓળખાય છે અને ધ્વજાદંડ વગેરે ચઢાવવામાં હકદાર ગણાય છે. આ મંદિરના ઉપરના ભાગમાં શ્રી. સામળા પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે છે અને ત્યાં ગભારામાં આ પ્રમાણે પ્રતિમાઓ છે મૂળનાયક સામળા પાશ્વનાથ (ઉપર), પાષાણના પ્રતિમાજી ૨૧, સિદ્ધચક્ર ૧૧ (૨ પિત્તલનાં ૯ ચાંદીના), વીસ વા ધાતુના ૨, પંચતીથી ધાતુની ૧૦, ધાતુના પ્રતિમાજી ૫૮, ચોમુખજી ધાતુના ૧, યંત્રે વગેરે ૬, ઘંટાકર્ણ (ચાંદીનું) ૧, અષ્ટમંગળ ધાતુનું ૧, દેવીની મૂર્તિ (ધાતુની) ૧, કુલ મૂર્તિ ૧૧૨ છે. ગભારા બહાર યશોવિજયજી મહારાજની પ્રતિમા ૧ (સં. ૧૯૮૫માં પ્રતિષ્ઠિત), સિદ્ધાચલજીને ૫ટ , સમેતશિખરજીને પટ ૧, ચશ્વરીને ગોખલે ૧, પદ્માવતીને ગોખલે ૧, ચેકમાં વિજયહીરસૂરિની પાદુકા ૧, ભોંયરામાં પાષાણુના પ્રતિમાજી ૩, વિહરમાન વીશી પાષાણની ૧, ચેવીસી પાષાણની ૧. ચામુખજી પાષાણના ૧, વીસ જિનમાતા પાષાણની ૧, કાઉસગીયા શ્યામ ૨, કાઉસગીયા સફેદ ૨. [૬] જૂના શાંતિનાથનું દેરાસર–મૂળ ગભારામાં આ પ્રમાણે મૂર્તિઓ છે– પાષાણના પ્રતિમાજી ૬, ધાતુની પ્રતિમાજી ૫, પંચતીથી (ધાતુની) ૩, સિદ્ધચક્ર (ચાંદીના) ૪, સિદ્ધચક્ર (ધાતુના) ૧, અષ્ટમંગળ ધાતુના ૧. કુલ ૨૯. ડાબી બાજુના ગભારામાં–આમાં મૂળનાયક સુમતિનાથજી; પાષાણની પ્રતિમા ૩, પાષાણના કાઉસગિયા ૯ આ દેરાસરના ચોકમાં શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પાદડા છે. તેને લેખ આ પ્રમાણે છે. "संवत् १७७३ वर्षे पोष वदि ६ शुक्रे तपागच्छाधिराज श्री ५. श्री. विजयहीरसूरिपादुके सुरतबंदरवास्तव्य ओसवालज्ञातीय वास्ता भार्या श्रीलाई सुत देवकरण भगिनी शा सहसकिरण भार्या...। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46