Book Title: Jain_Satyaprakash 1942 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દર્શાવતી (ડભાઇ) Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ? ] વિજયસિદ્ધિસૂરીશ્વરજીના શિષ્ય હતા. આ ત્રણે મુનિવરીએ પેાતાના વિહાર દરમ્યાન અનેક સ્થળેથી એકત્રિત કરેલું અપૂર્વ સાહિત્ય નષ્ટ ન થાય અને લાંબા કાળ સુધી સુરક્ષિત રહે તેવા હેતુથી સ્વ. ગુરુદેવ મુનિશ્રી અમરવિજયજી મહારાજે તથા પં. શ્રી રવિજયજી મહારાજે પ્રયત્ન કરી (ઉપદેશ આપી) પોતાની સ્મૃતિ મંત કીર્તિના સ્તંભ સમું પાષાણામય ભવ્ય જ્ઞાનમંદિર વિ. મ. ૧૯૮૦માં સ્થપાવ્યું. તેમાં નીચે મુનિ શ્રી અમરવિજયજી મહારાજનાં તથા મુનિશ્રી જયવિજવજી મહારાજનાં પુસ્ત। અને વચલે માળે પં. શ્રી ર'ગવિજયજી મહારાજનાં સંગૃહીત પુસ્તકા વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલ છે. ૫. શ્રીએ પેાતાના ભંડાર ન્યા. ન્યા. મહા શ્રી યશેાવિજયજી મહારાજના શાસ્ત્રસંગ્રહના નામે ઓળખાવેલ છે. . [ ૩૪૫ ] આ ત્રણે બડારામાં સંસ્કૃત, પ્રાકૃત, પ્રાચીન ગુજરાતી ભાષામાં જૈનાગમ, વ્યાકરણ, કાવ્ય, કાષ, જ્યોતિષ, વૈદ્યક, મલંકાર, છંદ, ઐતિાસિક રાસાદિના ગ્રંથા સારા પ્રમાણમાં દષ્ટિગાચર થાય છે. મુદ્રિત પ્રતા, બુઢ્ઢા વગેરે પણ્ પુષ્કળ છે. ઘણા સાક્ષરા મા જ્ઞાનમંદિરનું નિરીક્ષણ કરવા આવે છે અને સતાષ અનુભવે છે. એકંદર રીતે શ્રી લાપાશ્વનાથ, શ્રીયશા વિ. માતા સ્તૂપ, જૈન જ્ઞાનમદિર, અને હીરા ભાગેાલ એ ચારે વસ્તુઓ ભાઇની શાભામાં અનેાખી ભાત પાડનાર છે એમ હીએ તે અતિશયેાતિ નથી. હીરા ભાગેાલ, મામા દોકડી, લાલા ાપલીની વાવ, તેજ તલાવ વગેરેની હકીકતે અન્યત્ર પ્રસિદ્ધ થઈ ગયેલી હોવાથી અને આ લેખના ઉદેશથી પર હાવાથી અહી સ્થગિત રાખવામાં આવે છે. જિજ્ઞાસુએએ વડાદરા રાજ્ય સર્વ સંગ્રહ' વગેરે પુસ્તકા જોવાં. આ લેખની સામગ્રી મેળવવામાં ઉપયાગમાં લીધેલાં પુસ્તાના રચિયતા અને પ્રકા શાને! આભાર માની પ્રમાદેષને અગે ઉદ્દભવેલી ક્ષતિઓ સુધારી વાંચવા સુાજના પ્રત્યે વિજ્ઞપ્તિ કરી વિરમું છું, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જૅશિંગભાઇની વાડી : ઘીકાંટા, અમદાવાદ. કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪×૧૦” સાઇઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સાનેરી ઑર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો. ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46