Book Title: Jain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ | તીર્થસ્થાન સંબંધી કંઈક ૩િ૯૧ આ સિવાય દેવકીના છ પુત્ર, જાલી ભયાલી ને ઉપયાલી (યાદવ પુત્રે) સુવત શેઠ, દંડકમુનિ, સુકોશલમુનિ, અયમત્તા મુનિ તેમજ ચંદ્રશેખર પ્રમુખ દેષિત આત્માઓ આ પવિત્ર તીર્થ પર સિદ્ધિ વર્યા છે. એના પ્રત્યેક રજકણમાં પવિત્રતા ને શુદ્ધતા ભરેલી છે એમ કહીએ તે અતિશયોકિત જેવું નથી. આજે પણ ત્યાં પરિણામ વિશુદ્ધતા વિશેષ વર્તે છે. આ તીર્થના મોટા ઉદ્ધાર સોળ થયા છે જે નીચે પ્રમાણે -- ૧. ભરત ચક્રવતીએ શ્રી નામ ગણધરની સાથે આવી કરાવ્યો. ૨. ભરતની આઠમી પાટે થયેલા દડવીય ભૂપાળે કરાવ્યું. ૩. સીમંધર જિનને ઉપદેશથી ઇશાનજે કરાશે. ૪. ચોથા દેવલોકના સ્વામી મહેન્દ્ર કા. ૫. પાંચમ દેવલેના સ્વામી બ્રન્ટે કરાવ્યો. ૬. ભુવનપતિના ૮ અમરેન્ટે કરાવ્યું. છે. અજિતનાથ સ્વામીના બંધુ સગર ચક્રીએ કરાવ્યું. ૮. અભિનંદન સ્વામીના ઉપદેશથી વ્યારે એ કરાવ્યો. . ચંદ્રપ્રભુના શાસનમાં ચંદ્રશેખર મુનિના ઉપદેશથી તેમના પુત્ર ચંદ્રમશાએ કરાવ્યું. ૧૦ શ્રી શાંતિનાથજીના પુત્ર ચક્રાયુદ્ધજીએ પ્રભુની દેશના સાંભળી કરજો. ૧૧ શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં રામચંદ્રજીએ કરાવ્યો. ૧૨. શ્રી નેમિનાથજીના ઉપદેશથી પાંડવોએ દેવ સહાયથી કરાવ્યો. ૧૩. જાવડશા શેઠે વસ્વામીની સહાયથી સંવત ૧૦૮ માં કરાવ્યું. ૧૪ શ્રી કુમારપાળ રાજાના સમયમાં માડ મંત્રીએ ૧૨ ૧૩ માં કરાવે. ૧૫ સેમરાળા ઓશવાળે સંવત ૧૩૧ માં કરાવ્યો. ૧૧. કરમાશા શેઠે સ. ૧૫૮૩ માં કરાવ્યું. પવિત્ર વસ્તુઓ-(૧) રેનદની (રાયણ વૃક્ષ ) અને તેની નીચે રહેલાં પ્રભુના ચરણ, આ રાવણ વૃક્ષ શ્રી હર્ષભદેવ ભગવાનની પાદુકાને લઈ પવિત્ર ગણાય છે. પ્રભુશ્રી અનેક વખત આવીને એની નીચે સમવસર્યા છે. તે પર દેવવાસ મનાય છે અને પૂર્ણ ભકિતભાવથી તેની પ્રદક્ષિણા દે છે જે તેમાંથી દુધ વર્ષે છે તે ઉભય લોકમાં સુખ પ્રાપ્તિ થાય છે. એની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકંપિકા છે. એના રસથી લેહ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે. હ! તે એ અદૃશ્ય છે. (૨) શત્રુ જયા નદી પર્વત શત્રુંજયની સમાપમાં જ દઢાણ બાજુએ પ્રભાવિક જળથી પૂર્ણ સારે વહી રહી છે. તેનું જળ સંતતું વહેતું હોય છે તેમાં વિવેકથી રનાન કરનારનું સક્લ પાપ ધોવાઇ જાય છે. (૩) સૂર્યકુંડ. આ કુડનું પાણી પવિત્ર અને નિવારક મન ય છે ભૂતકાલે એના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46