________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો જૈન સત્ય પ્રકાશને
બીજો વિશેષાંક [શ્રી પર્યપણું પર્વ વિશેષાંકની યોજના]. “ શ્રી જૈન સત્ય પ્રકાશ ' નું ત્રીજું વર્ષ, આવતા જુલાઈ મહિનાના છે અંક સાથે પૂર્ણ થતાં, ચોથા વર્ષને પ્રથમ અંક વિશેષ અંક તરીકે પ્રગટ છે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. માસિકના નવા વર્ષને પ્રારંભ શ્રાવણ છે આ માસમાં થતો હોવાથી આ વિશેષ અંકને “ શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક S નું નામ આપવામાં આવ્યું છે, અને આ અંક નીચેની યોજના પ્રમાણે છે
તૈયાર કરવામાં આવશે:
- પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ પછી ૯૦૦ વર્ષે વલભીપુરમાં શ્રી જ છે દેવગિ ક્ષમાશ્રમણે જૈન આગમોને પુસ્તકારૂઢ કર્યા અને ૯૩ વર્ષ છે શું આનંદપુરની રાજસભામાં શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે શ્રી કલપસૂત્રનું આ જાહેર પ્રવચન કર્યું. આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામી અને શ્રી દેવદ્ધિ છે ગણી ક્ષમાશ્રમણ વચ્ચે લગભગ એક હજાર વર્ષનું અંતર છે. " આ પ્રસ્તુત વિશેષાંકમાં શ્વેતાંબર સંપ્રદાયને લગતા, એ લગભગ એક જ છે હજાર વર્ષના ગાળાના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડે તેવા લેખે આપવામાં છે V આવશે. વીરનિર્વાણ પછીના એક હજાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ આ આ પાડે એવાં સાધનો આપણી પાસે ઓછાં છે, જ્યારે બીજી તરફ એ એક જ છે હજાર વર્ષનો કાળ જેને માટે અતિ મહત્ત્વનો છે; એટલે થોડે ઘણે અંશે ;
પણ એ સમયને લગતી સામગ્રી પૂરી પાડી શકાય અને એક મોટી ખામીને જ જ કંઈક અંશે દૂર કરી શકાય એ ઈરાદાથી આ વિશેષાંકની યોજના છે જ તૈયાર કરવામાં આવી છે.
આ વેજના પ્રમાણે એ એક હજાર વર્ષના ગાળાને લગતા અનેક છે. વિષયો ઉપર લેખ તૈયાર થઈ શકે એમ છે. ખાસ કરીને ઈતિહાસ, સાહિત્ય આ કળા અને શિલ્પ-સ્થાપત્યના વિષય સંબંધી લેખે મળે તો તે વિદ્વાનોને છે છેબહુ ઉપયોગી નીવડે.
ઈતિહાસ—આ વિભાગમાં તે અરસામાં થઈ ગયેલા મહાન ધર્મ છે ગુરુઓ-જૈનાચાર્યો, જૈન સાધ્વીઓ, ગુપટ્ટપરંપરા, ગ, જન રાજાઓ,
જૈન રાજવંશે, જૈન મંત્રીઓ, શ્રાવક, શ્રાવિકાઓનાં પ્રમાણભૂત જીવન- S જ ચરિત્રોનો તેમજ તે કાળની રાજનૈતિક, સામાજિક કે ધાર્મિક વિશિષ્ટ છે આ ઐતિહાસિક ઘટનાઓનો સમાવેશ થઈ શકે.
For Private And Personal Use Only