Book Title: Jain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શું સાહિત્ય–આ વિભાગમાં વલભીવાચનાનું ઐતિહાસિક વર્ણન, જ આ એ એક હજાર વર્ષમાં રચાયેલ આગમ સાહિત્ય, આગમને લગતું-આગમ જે ઉપર પ્રકાશ પાડતું (ટીકા વગેરે રૂ૫) બીજું સાહિત્ય, સંસ્કૃત પ્રાકૃત ભાષામાં જ છે રચાયેલા બીજા અનેક વિષયોના નાના મોટા ગ્રંથ, એ ગ્રંથકારોનાં જીવન- Y. આ ચરિત્રો, જન લીપીને વિકાસ, તે વખતની પઠન-પાઠન શૈલી તેમજ એ જ એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા ગ્રંથોનો પરિચય વગેરે જ જ વિષયોનો સમાવેશ થઈ શકે. કળા–તે વખતની જૈન કળાનું સ્વરૂપ, તેને પ્રભાવ અને વિકાસ આ છે તેમજ તેનું વૈશિષ્ઠય. શિલ્પ સ્થાપત્ય—એ વખતમાં સ્થાપન થયેલાં જૈન તીર્થો, દેરાસરે, અન્ય ધર્મસ્થાનકે તેમજ તેના સ્થાપકોને લગતી હકીકત એ સમય ઉપર જ આ પ્રકાશ પાડતા શિલાલેખ; ત્યારના જેના સ્થાપત્યની વિશેષતા તેમજ એ છે સ્થાપત્ય અને વર્તમાન સ્થાપત્યની તુલના વગેરે વિષયોને આ વિભાગમાં જ સમાવેશ થાય છે. આ સમયમાં થયેલાં તીર્થો, દેરાસર, શિલાલેખો, હસ્તલિખિત ગ્રંથો છે કે બીજી કોઈ બાબતોનાં ચિત્રો અમને મળશે તે તેને પ્રગટ કરવા માટે યોગ્ય આ જ વ્યવસ્થા કરવામાં આવશે. - આ વિશેષાંક વધુમાં વધુ ઉપયોગી બને એ રીતે અમે આ યોજના છે તૈયાર કરી છે, અને એને દરેક રીતે સમૃદ્ધ બનાવવાની અમારી ઉમેદ છે. આ છે અમારી આ ઉમેદની સફળતાને બધો આધાર પૂજ્ય મુનિરાજે અને આ V. અન્ય વિદ્વાન તરફથી મળનાર લેખ સામગ્રી ઉપર છે એ કહેવાની જ જ ભાગ્યે જ જરૂર છે. આથી અમે સૌ પૂજ્ય મુનિ મહારાજેને તથા અન્ય વિદ્વાનોને સાદર છે છે વિનંતી કરીએ છીએ કે તેઓ ઉપરના વિષયને લગતા, બની શકે તેટલા જ જ વધુ, લેખો મોકલીને અમારા આ પ્રયત્નને સફળ બનાવવામાં સહાયતા છે -વ્યવસ્થાપક, લેખો વગેરે નીચેના સરનામે મોકલવાં– વ્યવસ્થાપક, શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ : - જેસિંગભાઈની વાડી, ઘીકાંટા. અમદાવાદ આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46