Book Title: Jain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમાયાર્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા (1) કદગિરેમાં વૈશાખ સુ. હું અંજનશલાકા તથા ૧૦ પ્રતિષ્ઠા થઈ. પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી આદિ ત્યાં પધાર્યા હતા. (ર) મેરઠમાં વેશ ખ સુ ૧૦ પ્રતિષ્ઠા થઈ. પૂ મુ. દેશવિયછ આદિ ત્યાં પધાર્યા હતા (૩) પાટીમાં વૈશાખ સુ. ૬ પૂ. આ વિજયદાનસૂરીશ્વરજીની મૂર્ત તથા પકા ની પ્રતિષ્ઠા થઈ. પૂ. આ વિજયલબ્ધિસૂરીશ્વરજી આદિ ત્યાં પધાર્યા હતા (૪, સ ડેરાવમાં વેશ ખ સુ૬ પ્રતિષ્ઠા ઈ. પૂ ૫ હિમતવિજયજી આદિ ત્યાં પધાર્યા હત. (૫) દાદર (મુંબ) માં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઈ. પૂ. પ. રૂદ્ધિ મુનિછ ત્યાં પધાર્યા હતા. [૬] આબેમાંમમાં વૈશાખ સુ ૧૦ પ્રતિષ્ઠા થઈ. પૂ મુ. કૈવલ્યવિજયજી અદિ ત્યાં પશ્ચાર્યા હતા. (૭) અલ ઇ [મલબાર] માં જેઠ સુ ૩ પ્રતિષ્ઠા થઈ. (૮) ચવેલીમાં વૈશ ખ વ ૬ પ્રતિષ્ઠા થઈ પૂ આ વિષય:મુરિજી અદ્રિ ત્યાં પધાર્યા હતા. (૯) તળાનમાં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઈ. પૂ. મુ. નંદનવજયજી આદિ ત્યાં પધાર્યા હતા. (૧૦) રાધનપુરમાં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઈ આ વિજયભદ્રસૂરિજી તથા પૂ. આ. વિજયલક્ષ્મસૂરિજી આદિ ત્યાં પધાર્યા હતા. [૧૧] ઘે૨૭માં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઇ. પૂ. મુ. પ્રીતવિજયજી આદિ ત્યાં પધાર્યા હતા. [૨] દીઓદરમાં વૈશાખ સુ. ૬ પ્રતિષ્ઠા થઈ. પૂ. ૫. ચરણવિજયજી આદિ ત્યાં પધાર્યા હતા. [૧૩] ફુલથાણામાં તા. ૧૯-૫-૩૮ પ્રતિષ્ઠા થઇ. પૂ. ૫. કલ્યાણવિજયજી આદિ ત્યાં પધર્યા હતા. [૪] હરછમાં જેડ સુ. ૧૪ પ્રતિષ્ઠા થઈ
દીક્ષા [1] સૌનિવાસી ભાઇ મગળદાસ વદે સમોમાં વૈરાાખ સુ. ૬ ના દિવસે પૂ. ૫. કીર્તિ સાગરજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. તેમનું નામ મડ઼ાદયસાગરજી રખાયુ. (૨) રતલ મમાં પૂ. મુ વીરપુત્ર આનંદસાગરજી પાસે જિયાગજના રહીશ ભાઈ હીરાચ છ નરને વૈશાખ સુ ૬ પૂ મુ. ચંદ્રસગ જીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. તેમનું નામ મહેન્દ્રસાગરજી રખાયુ.
આચાય –પાડારમાં વૈશાખ સુ ૧૦ પૂ. મ. ચીન્દ્રવિજયજીને આચાર્ય પદ અપાયું. કાળધર્મ-પૂ મુ. મિત્રવેયજી અમનગરમાં ચૈત્ર વદ છ કાળધર્મ પામ્યા.
ખાત મુહૂત- 1) ૫.લોતાણામાં તા. ૨૧-૫-૩૮ અમદાવાદના શેડ પુનાભાઈ ઉમાભાઈના હાથે શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરનું તથા (૨) પ્રભાસપાટણના શેઠ સુદરજી હરખચ દના હાથે શ્રી જૈન આગમ સાહિત્ય મંદિરનું ખાત મુહૂ
થયું.
સ્ત્રીઉદ્યોગ મ ́દિર-પાટણમાં તા. ૧૯-૫-૩૮ ના દિવસે નમનગરના શેઠ પેાપટલાલ ધારશીભાઇના હાથે શ્રી દીવાળીબાઇ ઉદ્યોગમંદિરનું ઉદ્ઘાટન થયું.
આફ્રીકામાં ઉપાશ્રય-માંઞાસામાં તા. ૧૨-૫-૩૮ ના દિવસે ડે. અમૃતલાલ શેઠ ના હાથે લગભગ એક લ ખ શિલિંગના ખર્ચે તૈયાર કરાવેલ ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું.
રજા-ઝાલાવાડ રાજ્યે મહાવીર જયંતીની રત્ન મન્નુર કરી છે.
સખાવત–રોડ પેાયટલ લ ધારીસાઇએ રાજકોટમાં જૈન સેનીટેરીયમ, પાંજરાપેળ વગેરે જુદા જુદા ખાતામાં ૧૧૦૦૩ ની સખાવત કરી છે.
ફરી અ`ધાશે-કાંકરોલીનુ જે જૈન મંદિર કેટલાક વર્ષો પહેલાં તેઢી પડવામાં આવ્યુ હતુ તે ત્યાંના ગેસાઈજી તરફથી બંધાવી આપવાના સમચાર મળ્યા છે.
પુનર્જન્મનેા પુરાવા-કાનપુરમાં દેવપ્રસાદ નામના એક ગૃહસ્થને પાંચ વર્ષના પુત્ર પેતાના પૂર્વજન્મની હકીકતા કહે છે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 43 44 45 46