Book Title: Jain Satyaprakash 1937 05 SrNo 22
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારવાડનુ એક પ્રાચીન નગર બાહડમેરુ લેખક સ્વર્ગસ્થ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી, ન્યાય-કાવ્યતીથ (ગતાંકની પૂર્ણ) આ લેખના વિદ્વાન લેખક અને પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય : પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજ, ન્યાય-સાહિત્ય-તીથ, તૉલકારને, ૩૨-૩૩ વર્ષની નાની વયે, એકાએક સ્વર્ગવાસ થયાના દુ:ખભર્યા સમાચાર નોંધતાં અમને અત્યંત શાક થાય છે. શ્રી જૈન સત્ય પ્રકાશ”ને સમૃદ્ધ બનાવવામાં અમને તેઓશ્રીની વિદ્વત્તાના અનેક વખત લાભ મળ્યો છે. તેઓશ્રીના આત્માને શાંતિ —તંત્રી મળે ! Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાઉડમેરના શાસક : અ'તરાવ સાંખલા : અહીં તપાસ કરતાં કેટલાક દુહા અને વાર્તાથી એમ જણાય છે પહેલાં “ અંતરાવ સાંખલા ” રાજ્ય કરતા હતા. મને લાગે એ પરમાર રાજપુતાની એક શાખા છે. આ અંતરાવ સાંખલેો આવન રાત્નએ અહીંના રાજાની આજ્ઞામાં રહેતા હતા. તેતેા ભયભીત બનાવતા હતા. કે અહીંયા For Private And Personal Use Only .. છે કે — “ સાંખલા પ્રતાપી રાજા હતા. પ્રતાપ શત્રુઓને ગિરનારના રાજા કવાટ કહેવાય છે કે - મ'ગલ નામને એક બારોટ એક વખત પાસે પહોંચ્યા. ભારાટે કરેલી સ્તુતિથી રાજા પ્રસન્ન થયા. અને બારેટને ઈનામ માગવાનું કહ્યું. એટલે તેણે રાનની પાઘડીની માગણી કરી. રાજાએ એને સમજાવવા પ્રયત્ન કર્યો કે “ હે બારાટ, તમે તે બધાને નમસ્કાર કરનારા રહ્યા, અને મારી પાઘડી એવી રીતે નમતી રહે એ કેમ પાલવે? માટે તમે ખીજી' જે કંઈ ઈષ્ટ હોય તે માગે ! પણ બારેાટ એકના બે ન થયા અને એ પાઘડી પહેરીને કાઈ તે પણ પેાતાનું મસ્તક નહિ નમાવવાની શરતે તેણે પાઘડી દાનમાં-ભેટ-લીધી. ત્યાંથી ક્રૂરતા કરતા એ બારેાટ બાહડમેરના રાળ અંતરાવ સાંખલા પાસે આવ્યા, અને પેલી પાઘડી હાથમાં રાખીને એણે રાજાને પ્રણામ કર્યા. ક્રોધિત થયેલા રાજાએ એમ કરવાનું કારણ પૂછતાં એણે બધી હકિકત કહી સંભળાવી. ગુજરાતના રાજાની આવી પ્રીતિ અંતરાવ સાંખલાને અસહ્ય થઇ પડી. એણે આજ્ઞા કરીતે પેાતાના સુજાન મહેતા નામના દિવાનની માત કપટ અને કુશળતાથી કવાટને બાંધી અણુાળ્યે, અને તેને સિંહની માફક એક પાંજરામાં પૂરીને સ્ત્રીએ જ્યાંથી પાણી ભરવા જતી ત્યાં એ પાંજરૂ રાખ્યું. જતી આવતી સ્ત્રીએ તેને ઉપહાસ કરતી.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44