Book Title: Jain Satyaprakash 1937 05 SrNo 22
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય પ્રાચીન લેખ સંગ્રહ (ત્રણ લેખ) સંપાદક:– મુનિરાજ શ્રી જયન્તવિજયજી (૪૧)૩૦ सं. ११६३ जेष्ट ( ज्येष्ठ) सुदि १० श्री संडेरक गच्छे लंप्रमई देव्या जया च श्रेयसे २ पत्न्या जिनमत्या कारितः ॥ સં ૧૧૬ કના જેઠ સુદ ૧૦ને દિવસે, શ્રી સંડેરક ગ૭ના, ૩૧ શેઠ પ્રમંદ અને તેની પ્રથમ ભાર્યા જયા દેવીના શ્રેય માટે, તેની બીજી ભાર્યા જિનમતીએ આ૩૨ મૂર્તિ ભરાવી. संवत् १२८८ वर्षे ज्येष्ठ सुदि १३ बुधे श्री खं(पं)डेरक गच्छे श्रीयशोभद्रसूरिसंताने दुःसाधश्री उदयसिंहपुत्रेण मंत्रिश्रीयशोवोरण स्वमातुः श्रीउदयश्रियः श्रेयसे मादडीग्रामचै ये जिनयुगलं कारितं प्रतिष्टितं च श्रीशान्तिसूरिभिः ॥ સવંત ૧૨૮૮ ના જેઠ સુદિ ૧૩ને બુધવારે; શ્રી સંડેરકગછ અને શ્રી યશભદ્રસૂરિની અસ્નાયવાળા, “દુઃસાધ' બિરૂદધારક શ્રી ઉદયસિંહના પુત્ર મંત્રી ૩૦, નં. ૪૧ અને ૪રના લેખે; “જોધપુર સ્ટેટના ' જાલોર' પરગણાના ગુડા (બાલોતરા) નામના ગામની બહાર અર માઈલ દૂર આવેલ યતિવર્ય શ્રી રાજ વિજયજીની સુંદર બગીચીના ઘર દેરાસરમાંની બે જિનમૂત્તિઓના છે. તેમને પહે લેખ, મૃ. ના. છની ડાબી બાજુની બેઠી મૂર્તિની બેઠક પર અને બીજો લેખ તેની પાસેની સુંદર મૂર્તિ (કાઉસગ્ગીયા) ની ગાદી પર બેદેલો છે. મારવાડમાં “એરણપુરા (શિવગંજ)' થી લગભગ પશ્ચિમમાં વીશ માઈલ દૂર ગુડા” નામનું ગામ આવેલું છે; તે “બાલોત' જાતના રાજપૂતોની જાગીરીનું હોવાથી ‘બાલોતરા” એવા ઉપનામથી ઓળખાય છે. “ગુડા’ માં હાલ ભવ્ય જિનમંદિરે ૩, શ્રાવકેનાં ઘર લગભગ ૩૦૦, ધર્મશાળા, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો અને શ્રીજીવદયા જ્ઞાન પ્રચારક મંડલ આદિ છે. ચાર થઈ અને ત્રણ ઈ એમ કટ્ટર બે પક્ષે છે કે જે એક બીજાના ઉપાશ્રયમાં જતા નથી. ૩૧ “અણહિલપુર પાટણ” ની નજીકમાં આવેલા “સારા” નામક ગામના નામ ઉપરથી સડે૨ગરનિકળ્યો હોય એમ જણાય છે. આ ગામનું પહેલાં ‘સંડેરકપુર” નામ હતું, અને પૂર્વકાલમાં ત્યાં સારા ધનાઢય શ્રાવકેની વસ્તી હતી. ૩૨ વિશેષતા : પદ્માસનવાળી અને શ્રી તીર્થકર ભગવાનની મૂર્તિની જેવી આ મૂર્તિના જમણા ખંભા ઉપર મુહપત્તિની આકૃતિ બનેલી છે. એટલે આ કઈ પ. ગણધર ભગવાનની મૂર્તિ હોય તેમ જણાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44