Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સરસ્વતી પૂજા ,, લેખકઃ—સારાભાઇ નવામ અમદાવાદ [ હાલ વાદરા] Knowledge is power અને નિશાળામાં તથા મકાનામાં તેનાં ચિત્ર ચિતરાવીને ટાંગવામાં આવે છે. સરસ્વતીના અંગ-ઉપાંગની ઘટના તેમજ તેના હસ્તકમલમાં ભિન્ન ભિન્ન પ્રકારના સાહિત્યની રચના સરસ્વતીની કલ્પનાને સુન્દર રીતે રજુ કરે છે. જ્ઞાન એ અમેઘ શક્તિ છે. એ શક્તિ જગતના સંહાર કરી શકે છે તેમજ જગતના ઉદ્ધાર પણ કરી શકે છે, એ શક્તિના આધારે જગમાં ચૈતન્ય છે અને પ્રાણી માત્રમાં આત્મત્વની પ્રતિષ્ઠા છે. એ શક્તિના અવલ - ખનથી પ્રાણી પશુમાંથી મનુષ્ય, મનુષ્યમાંથી દેવ અને દેવમાંથી પર પરાએ ઇશ્વર અને છે. જ્ઞાનની આવી અમેઘ શક્તિને પ્રત્યેક ધર્મ શાસ્ત્રકારો એ અનેક રૂપે વર્ણવી છે અને ભિન્ન ભિન્ન કલ્પનાએના આશ્રય લઇને તેની ઉપાસના કરવાના ઉપદેશ આપ્યા છે. હિંદુ ધર્મ શાસ્ત્રોએ જ્ઞાનની એક અધિષ્ઠાત્રી દેવી કલ્પી છે અને તેનું નામ સરસ્વતી આપેલ છે. સરસ્વતીનું એવુંજ મીનુ પ્રચલિત નામ શારદા છે. જૈન ધમશાસ્ત્રોએ પણ જ્ઞાનની અધિ ષ્ઠાત્રી દેવી તરીકે સરસ્વતીનેજ કલ્પી છે. પરંતુ તેને શ્રુતદેવીના નામથી સંધવામાં આવી છે. આ સરસ્વતીની આપણા દેવ દિ રામાં મૂર્તિ એ ખનાવવામાં આવે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir અને જેને. સરસ્વતીના ચાર હાથ કલ્પવામાં આવેલ છે. બે હાથે વીણા વગાડતી હાય છે; એક હાથમાં અક્ષસુત્ર ( માળા ) હાય છે અને એક હાથમાં પુસ્તક હાય છે. પુસ્તક સ્વયં તે જ્ઞાનનું જ દ્યોતક છે. માળા સરસ્વતીની દીક્ષાસૂચક છે અને તેમાં જ્ઞાનસાધનાને ચેાગ્ય ક્રિયાકાંડ અને ઉપાસનાના ધ્વનિ રહેલા છે. સરસ્વતીના હાથમાં વીણા હાય છે તે સંગીતસૂચક છે; તેમજ સરસ્વતીને હંસવાહિની વણુ વવામાં આવેલ છે. હંસ જ્ઞાનને મૂર્તિ - મન્ત કરે છે. જેવી રીતે ક્ષીરનીરને વિવેક કરવા ક્ષીરને ગ્રહણ કરવું અને નીરના ત્યાગ કરવા તે હંસના સ્વાભાવિક ધમ કલ્પાએલે છે તેવીરીતે જગતમાં સત્યાસત્યના શ્રેય પ્રેયને શિવ અશિવના-વિવેક કરવે!, સરસ્વતી. સત્ય-ય-શિવના આદર કરવા १ वेतवर्णा श्वेतवस्त्रधारिणी हंसावाहना श्वेत सिहासनासीना । चतुर्जुना श्वेताब्ज वीणालङ्कृतवामकरा पुस्तकमुक्ताक्षमा लालङ्कृत दक्षिणकर | For Private And Personal Use Only आचार दिनकर

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37