Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્યપ્રકાશ
શ્રી સુમતિસાધુ સુદિ ગુરિ બિંબ પ્રતિષ્ઠા કિધ સંઘાહિવ જાવડ સહિત ગુરિ ગિરૂઓ જસ લિધ છે ૯૨ છે તાસ પદિ ઉદયાલિહિં ઉદયુ અભિનવ ભાણ પાપ તિમર ભર ઉપહરઈ ગુરૂ નામિ સુવિહોણ | ૯૩ ! લઘુવઈ લક્ષણ અગલા દેખી હરિષ અપાર શ્રી સુમતિ સાધુ સુરિંદ ગુરિ સુપિઓ તપગચ્છ ભાર ! ૯૪
અથ બેલી ગદ્યભાષા શ્રી હેમવિમલસૂરિઅહો વિકલેકે નિર્મલવિવેકે સાવધાન થઈ મન ઉછી સાંભલુ જિમ સદા સુખસંપત્તિ મિલ યુગપ્રધાન સંપ્રતિવિજયમાં તપાગચ્છાધિરાજ શ્રીમવિમલ સુરીશ્વર તણું ગુણ વર્ણ જે હુઈ સુરગુરૂ મતિ સમાન જે ગુરૂ લધુ વઈ પંડપાચલિ ચડયા નિજ નિરંતુષ વિદ્યાવાદબલિ વિવિધ વાદીક નડ્યા
શ્રી સુમતિ સાધુસૂરિ આનંદપૂરિ, સાત શ્રી પાતરાજ ઇસિં નામિ પંચલાસ ગ્રામિ, અનેક દેસ વિદેશ નગર પુરતણું સંઘમેલી, જાણે દુગ્ધમાંહિ શકશ ભૂલી શ્રીહવિમલ સુરીંદ્ર થાપી આપણી પ્રઢ પદવી આપી માગણતણા રવારિદ્ર દોર કાપી કીર્તિ પ્રતાપ દહદિશિ વ્યાપી જે વિજયવંત ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિ લઘુલંકા ત્રંબાવતી તણું સુરતરૂ જેહે ગુરે સ્તંભતીર્થ ચતુમસક રહી દેવતાદત્ત સ્વમ લહી. શ્રી શત્રુંજય મહાતીર્થ યાત્રાતણું પ્રતિબોધ દીધુ ચતુવિધ શ્રી સંઘ મન મરથ કીધુ
ચેહવા ગુણતણ પાર ન લહઈ તે કવણું કવણ સંઘાધિપતિ કહાઈ શત્રુંજયના સંધલીલાપત સંઘપતિ લટુદ્ધિ સંઘાહિવ કાલૂ સુજસ લિદ્ધ શ્રી જાગજીવ જયવત જોડિ જે પૂરવઈ મગ્નણ તણાં કોડ
( ૯૬ છે શ્રી હેમ ખીમ લખરાજ લક્ષ વિતવેચઈ શ્રીવંત સંઘમુખ્ય સંઘાહિલ સુણી સાહસધીર પુણ્યવંત પ્રસિદ્ધિ પરનારિ વીર | ૭ |
For Private And Personal Use Only

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37