Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || ધ૧ / છે ૫૬ | પ૭ || ૫૮ || || ૫૯ છે શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છદ श्रीमश्चंद्रगणांम्मोधि समुल्लासनसद्विधुः द्विपंचाशत्तमे पट्टे जोयात् श्रीरत्नशेखरः ગ્રંથગવિલરાસબાંધીયા તેહ પાર ન પામઈ કોઈ, તાસપટ્ટિ ત્રઈપન્નમઈ શ્રીલમીસાગર જોઈ મનમોહન મૂરતિ આરતિચૂરતિ પૂરતિ કામિત કામઘટે મહી મંડલિભૂરિ મરહપૂરિ અછઈ બહુસૂરિ શરમુકર્ટ સુવિચાર અઢાર સઈપરિવાર, મઝારિ અગ્યારહ સૂરિવરા ગુર થમ્પિય ચંગ વખણઈ અંગ દયા ઘણુરંગ શીલંગધરા. શ્રીલક્ષમીસાગરસૂરિની આણ વહેતી જોઈ, પુરસંખ્યા નવિ પામઈ દેસ સુણ સહુ કેઈ, દેશનામ ધુરિ અંગ બંગ કલિંગ વરમેદપાદ તિલંગ, બંગાલ ડાહલ લાટ, પંચાલનઇ કટ. શ્રીમાલ માલવ લેટ, નેપાલ નઈ મહાભેટ, કાશ્મીર કુંકણ ચણ, ઉડ્ડીસ ગુલ મહાચણ. મરહ સોરઠુ કચ્છ, વલી ઉંદ્ર પુદ્ર સુવચ્છ, કજ કાસી ગેડ, આભીર જંગલ ચાડ. વઈરાટ સિંધુ સુવીર, વલી દ્રવિડ કુરુ કાશ્મીર, મરૂદેશ ટક્ક આભીર, તારક ગૂર્જર કીર. જાલંધરાદનજાણિ, ખસ કન્યકુજ વખાણિ, ભરિ કૌશલ્લપિંડ, હરમજજ મગધ ઉદંડ. વરતિલકપુછવો ભાલિ, વૈદેહ મલય કુણાલ, શ્રીસુરસેન ન અંત, વૈદર્ભ વાલંબ કંત. નર્મદાતટ કેકાણ, ઉડ્ડીસ દેસ ભયાણ, શ્રી રાષ્ટ્ર કુતલ લાઢ, સવાલક્ષ છઈ બહુ આઢ શ્રીકાંમરૂપ કિરાત, સુણઈ સુ સિં હલવાત, તાપીતટાવનિ ભૂરિ, શાકંભરી છઈ દ્વરિ કેશાર્ત ઉત્તર જોઈ, હર હુણ બર્બર હેઈ, વર વરણુ લાંજી અંધ, પારસી કહુડ સિંધુ પાર કર પશ્ચિમદ્રણ, ઉચ્ચ મૂલતાણ સગીણ વાહલીક દક્ષણ ઠાંમ સુદેસનાં એ નામ છે ૬૦ છે ૬૧ ના ૬૨ છે ને ૬૩ ! છે ૬૪ ! ( ૬૫ , | ૬૬ | છે ૬૭ | ને ૬૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37