Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ
(કર્તા-શ્રી વિબુધવિમલ શિષ્ય)
જિનસંખ્યાપારપ્રવર, દેવાનંદમુણિંદ, શ્રીવિક્રમસૂરિદાય સેવઇ નરહ નરિંદ | ૩૦ | “નરનાથ કેડિલામંતિ સીસ, નરસિંહસૂરિ પૂરઈ જગીસ તક મલક્ષણ શ્રતસમુદ્ર, શ્રીસૂરિરાય સેહઈ સમુદ્ર છે ૩૧ | જિણજીતા‘ક્ષપનક કરીયવાદ થપિઉનાગહદ વર પ્રાસાદ તેહ વારઈ કાલિક ગુરૂ પ્રસિદ્ધ જિણઈ ચુથિ પર્યુષણ કિધ ૩રા તત્પટ્ટિ મનહર માનદેવ સુરકિન્નર જેહની કરાઈ સેવા ગુરૂ ધ્યાનતણુ મહિમા અનંત અંબિકા સમપિઓ સૂરીમંત પાડવા વિબુધ પ્રભ સુધાં વાદિ સલ્લ મનમથ સિઉ જીતુ મેહમલ્લ જય જય જયાનંદ કરણ હાર તસપટ્ટિ રવિખેહ ગુણ સમાહ ૩૪ ગુરૂ મૂરતિ મેહનવલિ કંદ સિરિ વિમલ વિધાયક વિમલચંદ ઉદ્યોત કઉ જિનમતિ અનંત ઉદ્યોતનગુરૂ ગુરૂઉ ભદંત છે ૩૫ છે વટવૃક્ષહેઠિ ગુરિ વડઉગ૭ ચુરાસી પદ થાપઉ અતુચ્છ આચારિ ચતુર ચાલઈ સુચંગ ગુરૂરાખઈ રવિતલિ ઘણુ રંગ ૩૬ વંત્રિર પદે વિવાતો વિશ્વાસન सर्वदेवो गुरुः सेवा देवानामपि दुर्लभा ગુરૂવાદિ કુલ વૈતાલ શ્રી અજિતદેવ દયાલ તપદિ ગુરૂ ચિરજીવિ શ્રીવિજયસિહ પઈવ તત્પટ્ટિ ગુરૂસર એક સુછ કહઈ સુ છેક સિરિ સોમwહ ગુરૂ સુરિ જસ નામિ દુકકૃત કરી ( ૩૯ છે તત્પટ્ટિ શ્રીમુનિચંદ ગુરૂવાદિ ગુરૂડ મુકુંદ ' શ્રી અજિતસિંહ કૃપાલ ગુરૂ ચરણ ગુણ પ્રતિપાલ છે ૪૦ જય વિજયસેન દિણંદ તત્પટ્ટિ શ્રી મુનિચંદ તવગુણરમા ઉરિહાર જસરામિ જયજયકાર
છે ૪૧ છે અવરતિમિરહર તેઅભરિ દિપૂછ જિમ રવિચંદ તપાગચ્છ ઉદ્યોતકર ઉદયુ જગિ જગચંદ
| ૪૨ |
| ૩૦ ||
For Private And Personal Use Only

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37