Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 2
________________ Jain Sahityano Swadhyay જૈન સાહિત્યનો સ્વાધ્યાય જેના વડે આત્મ કલ્યાણનો માર્ગ સમજાય, મોક્ષ માર્ગનાં સાધનોનો બોધ થાય તે જ્ઞાન ઉપરથી તેનું આયોજન કરનારી વાક્ય રચના તથા તેના લિપિબદ્ધ વ્યવસ્થિત સંગ્રહને પણ ‘જ્ઞાન’ કહેવામાં આવે છે. - પ્રબોધ ટીકા પા. ૩૬ : લેખક : ડૉ. કવિન શાહ બીલીમોરા. : પ્રકાશક : રીટાબેન કિરણકુમાર શાહ ૧૦૩–સી, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, વખારીયા બંદર રોડ, બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન:૦૨૬૩૪ - ૨૮૮૭૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 270