________________
Jain Sahityano Swadhyay જૈન સાહિત્યનો સ્વાધ્યાય
જેના વડે આત્મ કલ્યાણનો માર્ગ સમજાય, મોક્ષ માર્ગનાં સાધનોનો બોધ થાય તે જ્ઞાન ઉપરથી તેનું આયોજન કરનારી વાક્ય રચના તથા તેના લિપિબદ્ધ વ્યવસ્થિત સંગ્રહને પણ ‘જ્ઞાન’ કહેવામાં આવે છે.
- પ્રબોધ ટીકા પા. ૩૬
: લેખક : ડૉ. કવિન શાહ બીલીમોરા.
: પ્રકાશક :
રીટાબેન કિરણકુમાર શાહ ૧૦૩–સી, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, વખારીયા બંદર રોડ, બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન:૦૨૬૩૪ - ૨૮૮૭૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org