Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi

View full book text
Previous | Next

Page 3
________________ અર્પણુપત્રિકા સ્વર્ગસ્થ આચાર્ય ભગવા ગુરૂદેવ શ્રી કર્મસિંહજી સ્વામિન ! આપ મહારા અગાધ ઉપકારી છે. આપે મને રત્નત્રયીની પ્રતીતિ કરાવીને તથા ભાગ્યવતી ભાગવતી પવિત્ર દીક્ષા આપીને, મ્હારા જીવનને ઉન્નત બનાવ્યું. આપશ્રીજીના સમીપમાં રહી યત્કિંચિત જાત સેલ્યું. જે જ્ઞાનની પ્રસાદી વડે હારી અપમતિથી ધર્મ અને સત્યના વિષય ઉપર, કથા રૂપે ગુર્જરગિરામાં આ રાસની રચના કરી આપશ્રીના અસીમ ઉપકાર રૂપ ઋણથી મુક્ત થવા આપશ્રીના અમર એવા આત્માને વિનમ્ર ભાવે આ પુસ્તક અર્પણ કરી હાર આત્માને કૃતકૃત્ય માનું છું. વીર સં. ૨૪૭૨ ] ફાગણ સુદ ૫ ગુરૂ કે છસરા-કચ્છ છે. આપશ્રીને સદાને અણિ શિષ્ય રામચંદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 180