Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 2
________________ શ્રી જૈન ચિત્રકલ્પદ્રુમ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલાના અપૂર્વ ઐતિહાસિક સંગ્રહ (વિ. સ. ૯૨૭ થી ૧૯૭૦ સુધી) આદિથી અંત સુધી કુમાર કાર્યાલયમાં તૈયાર થએલા અતિ મૂલ્યવાન, વિરલ અને અપૂર્વ કલાસ ંગ્રહ, જેમાં ૩૬ ત્રિગી અને ૮૦ એક ર્રંગી ચિત્રપ્લેટે છે, જેમાં બધાં મળીને લગભગ ઉપરાંત ચિત્ર સંગ્રહાયાં છે. ૩૦૦ અમેરિકાની પેન્સિલવાનિયા યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર અને પેન્સિલવાનિયા મ્યુઝિયમ ઓફ આર્ટના હિંદી ચિત્રકલા વિભાગના કયૂરેટર મિડબ્લ્યુ નાન બ્રાઉને લખેલા આમુખ તથા વડાદરા રાજ્યના પુરાતત્ત્વ સશોધન ખાતાના વડા હીરાનદ શાસ્ત્રીએ લખેલા ઉપેાધાત સહિત. અને મુનિશ્રી પુણ્યવિજયજીએ લખેલ ભારતીય જૈન શ્રમણ સ ંસ્કૃતિ અને લેખનકળાના વિદ્વતાપૂર્ણ લેખ સાથે. પ્રાચ્યવિદ્યાશાસ્ત્ર, સાહિત્ય, ધર્મ, કલા બધી દષ્ટિએ મૂલ્યવાન ને આકર્ષક એવા આ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. કિંમત. ૨૫. સપાદક : સારાભાઇ :મણિલાલ નવાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 68