Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 6
________________ ળીની પકે એ પગથી કે માથા સુધી તાપેલી જણાય છે. શીયાળાના દહાડા માં ટાહાડ વાયાથી જેમ રોમ ઉભા થાય, તેમ એ સીના કોમલ શરીર ઉપર અતિ બારીક કેશ સીધા થયા છે. કફ વડે જેમ ગળુ ભરાઇ જાય તેવી એના કંઠની વ્યવસ્થા થઈ છે. ભય પામ્યાથી જેમ આંગ થરથરે, તેમ એ કમલનયનીનું શરીર કરે છે. રેગીના શરીરની પેઠે એનો પીળો વર્ણ થઇ ગયેલ છે. શેકાતુરના નેત્રોમાં જેમ પાણી ભરાઈ આવે, તેમ તેની આ ખા આંસુથી ભરાયેલી દેખાય છે. અને જેમ યોગી પુરૂષોના મનની વૃતી એકાગ્રપણે ધ્યેય પદાર્થમાં લાગી રહે, તેવીજ એના અંતઃકરણની વૃતિની સ્થિ તી થઈ છે. એવી દશાનું કારણ પુછશે તો તે રાજા, ઉપર કહ્યા પ્રમાણે પ્ર કુલિત કમલ જેવા તારા મુખનું દરશન કરતાં તજ એની નાના પ્રકારની વિચીત્ર અવસ્થા થઈ ગઈ છે. તે વાસ્તે હવે એ કન્યા જ્યાં સુધી જીવે તાત્કાલ તું એનું રક્ષણ કર. એવી રીતે તે સખી સગર રાજાની સાથે બોલે છે, એટલામાં આકાશ માર્ગથી સહસનયન આવીને, તે ચક્રવરતીને નમસ્કાર કરી, તથા તેનું યથા યોગ્ય આદર સત્કાર કરીને, તેને પોતાના સ્થાનક ઉપર તેડી ગયે. પછી ત્યાં સુકશારૂપ સા રત્ન આપીને તેને [પરણાવીને પ્રસન કર્યો. ત્યાંથી તે બેઉ વિમાન ઉપર બેસીને વિતાઢચ પર્વત ઉપર ગગનવલભ નામના નગરમાં આવ્યા. ત્યાં તે ઇંદ્ર જેવા પ્રાક્રમવાળા ચક્રવતી સગર રાજાએ સહસનયનને તેના બાપના રાજ્ય ઉપર બેસાડીને તથા સર્વ વિદયાધરોનો અધીપતી કરીને પિતાની સાથે તે સીરત્ન લઈ અયોધ્યા નગરીમાં ગયો. ત્યાં અતિ આનંદ સહિત ક્લા, કૌશલ્ય, ગાયન વિનદાદિક નાટારંભ કરતો છતો તે પોતાની રા ન્ય લક્ષ્મી સહિત સુખરૂપ રહેવા લાગ્યો. કોઈ એક સમયને યોગે, સુરાસુરને પુજા કરવા યોગ્ય એવા શ્રી અજીતનાથ ભગવાન અયોધ્યા નગરીના ઉપવન માં સમસર્યા. ત્યાં ઇંદ્રાદિક દેવતા તથા સગર ચક્રવરત્યાદિક રાજા, વગેરે પવંદામાં આવા શ્રી ભગવાનને વંદનાદિક કરીને યથા એગ સ્થાનકે બેઠા પછી શ્રી અછત જિદ્ર દેશના દેવા લાગ્યા. તે વખત એ બનાવ બન્યો કે, વિતાચ પર્વત ઉપર પિતાના બાપના મરણને સ્મરણ કરી કે ધમાં આવેલા સહસનને ગરૂડ જેમ સને મારે તે પ્રમાણે તેણે પુર્ણમેઘના પ્રાણનું ઘાણ કાડયું. તેના ભયથી અતીશય કાંપતા થકા પુર્ણમેઘનો પુત્ર ઘનવાહન ત્યાંથી નાશીને સરખું રહેવાના હેતુથી સમવસરણમાં આવ્યો. ત્યાં શ્રી અજીતનાથ જીનેંદ્રને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરો જેમ કે ઇતે અગ્ની ઝાળમાં બળતો હેય

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 646