Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 5
________________ ka Y તેમાંના પાણીનુ પાન કરીને તેમાંથી ખાહાર નીકળીને તેની પાજ ઉપર આવીને ઉભા રહયા, આમ તેમ જુએ છે તેટલામાં ત્યાં એક તરૂણ્ય સા દીડી, જેનુ નવીન .કમળના જેવુ મોડું છે, નીલા કમળદળ જેવી જેની આંખ્યા છે, જળના તરંગ જેવુ જેનુ લાવણ્ય છે. ફુલેલા રાતા કમળના જેવા જેના હાથ તથા પગ છે; એહવી અદભુત રૂપવાળી સ્રી જોઈને રાજા પેતાના મન સાથે વિચાર કરવા લાગ્યા, કે આતે અપ્સરા છે? કવા કોઇ વતરી છે? કિવા કોઇ નાગ કન્યા છે? અથવા કોઇ વિદ્યયાધરી છે? આના જેવી સામાન્ય સી તે ના હોય, કેમકે આ સીનુ મુખ જોવાથી અતી આણંદ ઉત્પન થાય છે, એવા વિચાર કરે છે તેટલામાં તે સીએ પણ સગર રાજાને પેાતાની ચક્ષ વડે દીઠા. ખનેની નજર એક થચ્છાથી તે સ્રી કામે પીડાતી થકી પોતાની સુધ ભુલી ગઇ અને અગ ઉપરથી વસ ખસી ગયાં તેવારે તે ની સખીએ તેના અંગ ઉપર વસ નાંખી તેને એક કારે બેસાડી, અહીંયાં સગર રાજાને પણ તે સ્રી જોઇને અંગો અંગ કામ વિકાર વ્યાપી ગયા, તેથી તળાવની પાજ ઉપર હળવે હળવે હાલ ચાલ કરે કરે છે એટલા માં તે સ્રીની એક દાસી રાજા પાસે આવીને ખેાલવા લાગી, હે સ્વામીન, ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામના પર્વત ઉપર લક્ષ્મીને ત્રિય એવા ગગનવલ્લભ નામના નગરમાં એક અલંક નગરીમાં કુબેરની પડે, વિખ્યાત ત્યાંના વિક્રયાધરાના સુલોચન નામના રાજા હતા. તેને સહુસનયન ના મના એક નીતીનિપુણ પુત્ર છે. તથા જગતની સર્વ સોમાં મુકુટમણિરૂપ એક સુકેશા નામની પુત્રી છે. તેનુ જન્મ થતી વખત એક નીમિતીયાએ તે ના ચિન્હોં ઉપરથી ભવિષ્ય કહ્યું કે આ ચક્રવરતી રાજાની સી થશે. એની સુંદરતા વગેરેની કીર્તી સાંભળીને, રથનુપુર નગરના રાજા પુર્ણમેઘ તે કન્યા ઉપર આશત થયા થકો તેવુ પોતાની સાથે લગ્ન કરવા સારૂ સુલોચન રાજા પાસે તેન્રી માગણી કરી. તે કેણ તેણે માન્ય ન કરયાથી, તથા સુકેશાને ખળાત્કારે હરણ કરવાની ઇચ્છાથી પુર્ણમેઘ મેઘ જેવી ગર્જના કરીને યુદ્ધ કરવા વાસ્તે આવ્યા; ને તે રાજાની સાથે લઢાઇ કરીને તેણે તેને માર્યા. ત્યારે સહસ્રનયન નામના સુલોચન રાજાના પુત્ર પરિવાર સહીત દ્રવ્ય તથા પોતાની બેનને લઇને અહીં તાશી આવ્યા છે. તે મુકેશાએ આ તળાવમાં તમને ક્રીડા કરતાં જોતાં વૈતજ કામવિકારે પ ડાણી થકી, ગ્રામરૂતુમાં મહેનત કરેલા માણસના આંગ ઉપર જેમ પશીના આવે, તેમજ એનુ શરીર પશીનાથી ભીજાઇ રહ્યું છે. ધાતુની તાપેલી પુત

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 646