Book Title: Jain Gyan Sagar Author(s): Shamji Velji Virani Publisher: Shamjibhai Veljibhai Verani Rajkot View full book textPage 3
________________ ઉન બને : 1. ર છે . ઉપદેશી દેહરા પલેકે સુખ પામવા, કર સારે સંકેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત ૧ શેર કરીને જીતવું. ખરેખરું રણ ખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. ૨ ગાફીલ રહીશ ગમાર તું, ફેગટ થઈશ ફજેત; હવે જરૂર હુશીયાર થઈ, ચેત ચેત નર ચેત. તન ધન તે તારું નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સૌ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત ૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણાશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. રહ્યા ન ાણું રાજીયા, સુરનર મુનિ સમેત; તું તે તરણું છે, ચેત ચેત નર ચેત. ૬ રજકણ તાાં રખડશે, જેમ રખડતી રેત; પછી ન તન પામીશ કયાં, ચેત ચેત નર ચેત. ૭ કાળા કેશ મટી ગયા, સર્વ બનીયા વેત; જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. માટે મનમાં સમજીને, વિચારીને કર વૈત, કયાંથી આવ્યા કયાં જવું, ચેત ચેત નર ચેત, ૯ શુભ શિખામણું સમજ તે, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એ જ છે, ચેત ચેત નર ચેત. ૧૦Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 431