Book Title: Jain Gurjar Kavio Part 09
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 271
________________ ૨૬૦. જૈન ગૂર્જર કવિઓ : ૯ ૨૦ મહિમુદ સં. ૧૩૮૨–૧૪૦૭ (વર્ષ ૨૫) ૨૧ પીરોજ સં.૧૪૦૭–૧૪૪૫ (વર્ષ ૩૮) ૨૨ બૂક સં.૧૪૪પ-૧૪૪૬ (વર્ષ ૧) ૨૩ તુગલક સં.૧૪૪૬-૧૪૪૭ (વર્ષ ૧) ૨૪ મહિમુદ સં.૧૪૪૩-૧૪૪૮ (વર્ષ ૧) દેશદેશે યવનો થયા. ઓઝાજી જણાવે છે કે : ગીઝની વંશ : સુલતાન મહમૂદ ગઝની સં. ૧૦૫૮-૧૦૮૭ (મૃત્યુ), મસૂદ ૧૦૮૭–૧૦૯૯ મૌદૂદ ૧૦૯૯-૧૧૦૫. પછી ૧૧૦૫થી ૧૧૭૪માં ૭૦ વર્ષમાં ગીઝનીની ગાદી પર ૮ સુલતાન થયા. પછી બહેરામશા સં. ૧૧૭૫. તેને અલાદ્દીન ઘોરીએ જીત્યો. ઘોરી વંશ : અલાઉદ્દીને પછી ગ્યાસુદ્દીન ઘોરી. પછી શાહબુદ્દીન યા મહમદ ઘોરીએ હિંદ પર ઘણી ચઢાઈ કરી. મરણ સં.૧૨૬૩. તેના ગુલામ જાતિના સેનાપતિ કુતુબુદ્દીને વિ.સં.૧૨૫૦માં દિલ્હી લઈ ત્યાં રાજધાની કરી, ને પોતે સં. ૧૨૬૩માં ગાદી પર બેઠો. મોહનલાલ જે. બારોટકૃત ‘હિંદના ઇતિહાસનો મુખ્તસર હેવાલ': ગુલામ વંશ : કુતુબુદ્દીન સં. ૧૨૬૩-૧૨૬૭, આરામ ૧૨૬૭-૬૮, અલમસ ૧૨૬૮–૯૩, રૂકનુદીન ૧૨૯૩, રજિયા બેગમ ૧૨૯૩-૯૬, મજુદીન ૧૨૯૬-૯૮, અલાઉદ્દીન ૧૨૯૮-૧૩૦૩, નાસરુદ્દીન ૧૩૦૩-૨૨, ગ્યાસુદ્દીન ૧૩૨૨-૪૪, કૈકુબાદ ૧૩૪૪-૪૭. - ખીલજી વંશ : જલાલુદ્દીન સં. ૧૩૪૭-૧ર, અલાઉદ્દીન ૧૩૫ર-૭ર, ઉમર ૧૩૭૨-૭૩, મુબારક ૧૩૭૩-૭૭, ખુશરૂ ૧૩૭૭-૮૭. તઘલખ વંશ : ગ્યાસુદ્દીન સં.૧૩૮૭-૯૨, મહમદ તઘલખે ૧૩૯૨-૧૪૦૮, ફીરોજુદ્દીન ૧૪૦૮-૪૫, ગ્યાસુદીન(૨) ૧૪૪૫-૪૬, અબુબકર ૧૪૪૬, નાસરુદ્દીન ૧૪૪૬-૪૯, મહમદ(૨) ૧૪૪૯-૬૯ સરદાર દોલતખાં ૧૪૬૯-૭૧. સૈયદ વંશ : ખીજરખાં સં.૧૪૭૧-૭૮, મુબારક ૧૪૭૮-૯૦ મહમુદ ૧૪૯૦-૧૫૦૦, અલાઉદ્દીન ૧૫૦૦-૦૭. લોદી વંશ : બહીલોલખાં સં. ૧૫૦૭–૪૫, સીકંદર ૧૫૪૫–૭૪, ઈબ્રાહીમ ૧૫૭૪-૮૩. મુગલ વંશ : બાબર સં. ૧૫૮૩-૮૭, હુમાયું ૧૫૮૭-૧૬૧૩ અબ્બર ૧૬૧૩૬૨, જહાંગીર ૧૬૬૨-૮૪, શાહજહાં ૧૬૮૪-૧૭૧૫, ઔરંગજેબ (આલમગીર ૧) ૧૭૧૫-૬૪, બહાદુરશાહ (શાહઆલમ ૧) ૧૭૬૪-૬૯, જહાંદારશાહ ૧૭૬૯-૭૦, ફરોકશીર ૧૭૭૦-૭૬, મહમદશાહ ૧૭૭૬-૧૮૦૫, અહમદશાહ ૧૮૦૫-૧૧, આલમગીર() ૧૮૧૧–૧૬, શાહઆલમ(૨) ૧૮૧૬-૬૩ અકબર(ર) ૧૮૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387