________________
૨૬૦.
જૈન ગૂર્જર કવિઓ : ૯
૨૦ મહિમુદ સં. ૧૩૮૨–૧૪૦૭
(વર્ષ ૨૫) ૨૧ પીરોજ સં.૧૪૦૭–૧૪૪૫
(વર્ષ ૩૮) ૨૨ બૂક સં.૧૪૪પ-૧૪૪૬
(વર્ષ ૧) ૨૩ તુગલક સં.૧૪૪૬-૧૪૪૭
(વર્ષ ૧) ૨૪ મહિમુદ સં.૧૪૪૩-૧૪૪૮
(વર્ષ ૧) દેશદેશે યવનો થયા. ઓઝાજી જણાવે છે કે :
ગીઝની વંશ : સુલતાન મહમૂદ ગઝની સં. ૧૦૫૮-૧૦૮૭ (મૃત્યુ), મસૂદ ૧૦૮૭–૧૦૯૯ મૌદૂદ ૧૦૯૯-૧૧૦૫. પછી ૧૧૦૫થી ૧૧૭૪માં ૭૦ વર્ષમાં ગીઝનીની ગાદી પર ૮ સુલતાન થયા. પછી બહેરામશા સં. ૧૧૭૫. તેને અલાદ્દીન ઘોરીએ જીત્યો.
ઘોરી વંશ : અલાઉદ્દીને પછી ગ્યાસુદ્દીન ઘોરી. પછી શાહબુદ્દીન યા મહમદ ઘોરીએ હિંદ પર ઘણી ચઢાઈ કરી. મરણ સં.૧૨૬૩. તેના ગુલામ જાતિના સેનાપતિ કુતુબુદ્દીને વિ.સં.૧૨૫૦માં દિલ્હી લઈ ત્યાં રાજધાની કરી, ને પોતે સં. ૧૨૬૩માં ગાદી પર બેઠો.
મોહનલાલ જે. બારોટકૃત ‘હિંદના ઇતિહાસનો મુખ્તસર હેવાલ':
ગુલામ વંશ : કુતુબુદ્દીન સં. ૧૨૬૩-૧૨૬૭, આરામ ૧૨૬૭-૬૮, અલમસ ૧૨૬૮–૯૩, રૂકનુદીન ૧૨૯૩, રજિયા બેગમ ૧૨૯૩-૯૬, મજુદીન ૧૨૯૬-૯૮, અલાઉદ્દીન ૧૨૯૮-૧૩૦૩, નાસરુદ્દીન ૧૩૦૩-૨૨, ગ્યાસુદ્દીન ૧૩૨૨-૪૪, કૈકુબાદ ૧૩૪૪-૪૭.
- ખીલજી વંશ : જલાલુદ્દીન સં. ૧૩૪૭-૧ર, અલાઉદ્દીન ૧૩૫ર-૭ર, ઉમર ૧૩૭૨-૭૩, મુબારક ૧૩૭૩-૭૭, ખુશરૂ ૧૩૭૭-૮૭.
તઘલખ વંશ : ગ્યાસુદ્દીન સં.૧૩૮૭-૯૨, મહમદ તઘલખે ૧૩૯૨-૧૪૦૮, ફીરોજુદ્દીન ૧૪૦૮-૪૫, ગ્યાસુદીન(૨) ૧૪૪૫-૪૬, અબુબકર ૧૪૪૬, નાસરુદ્દીન ૧૪૪૬-૪૯, મહમદ(૨) ૧૪૪૯-૬૯ સરદાર દોલતખાં ૧૪૬૯-૭૧.
સૈયદ વંશ : ખીજરખાં સં.૧૪૭૧-૭૮, મુબારક ૧૪૭૮-૯૦ મહમુદ ૧૪૯૦-૧૫૦૦, અલાઉદ્દીન ૧૫૦૦-૦૭.
લોદી વંશ : બહીલોલખાં સં. ૧૫૦૭–૪૫, સીકંદર ૧૫૪૫–૭૪, ઈબ્રાહીમ ૧૫૭૪-૮૩.
મુગલ વંશ : બાબર સં. ૧૫૮૩-૮૭, હુમાયું ૧૫૮૭-૧૬૧૩ અબ્બર ૧૬૧૩૬૨, જહાંગીર ૧૬૬૨-૮૪, શાહજહાં ૧૬૮૪-૧૭૧૫, ઔરંગજેબ (આલમગીર ૧) ૧૭૧૫-૬૪, બહાદુરશાહ (શાહઆલમ ૧) ૧૭૬૪-૬૯, જહાંદારશાહ ૧૭૬૯-૭૦, ફરોકશીર ૧૭૭૦-૭૬, મહમદશાહ ૧૭૭૬-૧૮૦૫, અહમદશાહ ૧૮૦૫-૧૧, આલમગીર() ૧૮૧૧–૧૬, શાહઆલમ(૨) ૧૮૧૬-૬૩ અકબર(ર) ૧૮૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org