________________
રાજાવલી
૨૫૯
રાજાવલી-કોષ્ઠકમાં ગુર્જરત્રામાં યવનસત્તા વિ.સં.૧૩૫૧માં સ્થપાઈ હોવાનું જણાવ્યું છે તે બરાબર નથી.
ઓઝાજી કર્ણદેવનો રાજ્યકાલ વિ.સં.૧૩૫૩–૧૩પ૬ જણાવે છે તે પણ ખરી રીતે વિ.સં.૧૩પ૩-૧૩૬૦ જોઈએ.]
| (હવે પછીનું “રાજાવલી-કોષ્ટકમાંથી, લ.સં.૧૫૮૭, જુઓ શ્રી જિનવિજય સંપાદિત “શત્રુંજય-તીર્થોદ્ધાર-પ્રબંધનું પરિશિષ્ટ)
ગૂજરત્રામાં ઉમરા થયા. અલૂખાન. પછી જાલહુરે (જાલોરમાં) કાન્હડદે ચઉઆણ. ખાનખાના, દફરખાન, તતારખાન.
(દિલ્લીના પાદશાહો) ૧ સુલતાન મહિમદ સં.૧૦૪પ-૧૧૦૭
(વર્ષ ૬૨) ૨ સાજર સં.૧૧૦૭-૧૧૮૩
(વર્ષ ૭૬) ૩ મોદીન સં.૧૧૮૩–૧૨૨૨
(વર્ષ ૩૯) ૪ કુતબદીન (વૃદ્ધ). સં.૧૨૨૨-૧૨૪૦
(વર્ષ ૧૮) ૫ શહાબદીન સં. ૧૨૪૦-૧૨૬૬
(વર્ષ ૨૬) વીસ વાર જેણે શહાબદીનને કેદ કરી છોડેલ છે એવા પૃથ્વીરાજને તેણે કેદ કર્યો. ૬ રૂકમદીન સં.૧૨૬૬-૧૨૬૭
(વર્ષ ૧) ૭ બીબી જૂઓ સં.૧૨૬૭–૧૨૭૦
| (વર્ષ ૩) ૮ મોજદીન સં.૧૨૭૦-૧૨૯૮
(વર્ષ ૨૮) ૯ અલાયદીન સં.૧૨૯૮–૧૩૧૯
(વર્ષ ૨૧) ૧૦ નસરત (વૃદ્ધ) સં.૧૩૧૦-૧૩૩૨
(વર્ષ ૧૩) ૧૧ ગ્યાસુદીન (વૃદ્ધ) સં.૧૩૩૨-૧૩૪૪ (વર્ષ ૧૨ માસ ૬) ૧૨ મોજદીન સં.૧૩૪૪–૧૩૪૬
(વર્ષ ૨) ૧૩ સમસદીન સં. ૧૩૪૬-૧૩૪૭
(વર્ષ ૧) ૧૪ જલાલદીન સં.૧૩૪૭–૧૩પ૪
(વર્ષ ૭) ૧૫ અલાયદીન સં.૧૩૫૪–૧૩૭૩ (વર્ષ ૧૯ માસ ૬)
સં.૧૩પ૪ વર્ષમાં અલાયદીન. ૮૪ રાજાને જીતનાર હમીરદેવને જીત્યો. રણથંભોરનો દુર્ગ લીધો. ગૂર્જરત્રામાં ઉલૂખાનને મોકલ્યો. અલાવદીન આદિ છ સુરત્રાણોએ દિલ્લી અને ગૂર્જરત્રા ભોગવી. ૧૬ કુતબદીન સં.૧૩૭૩–૧૩૭૭
(વર્ષ ૪) ૧૭ શહાબદીન સં.૧૩૭૭–૧૩૭૮
(વર્ષ ૧) ૧૮ ખસરબદીન સં.૧૩૭૮-૧૩૭૮
(માસ ૬) ૧૯ ગ્યાસુદીન સં.૧૩૭૮-૧૩૮૨
(વર્ષ ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org