________________
રાજાવલી
૨૬૧
૯૪, મહમદ બહાદૂરશાહ ૧૮૯૪–૧૯૧૪ કે જે વર્ષ ઈ. સ. ૧૮૫૭નું પ્રખ્યાત વર્ષ છે. તે વખત પછી બ્રિટિશ રાજ્યની સત્તા સમગ્ર હિંદ પર જામી.)
(હુમાયુના સમયમાં સુર વંશ દિલ્લીની ગાદી પર આવી ગયો તે વંશના શિરશાહ સં. ૧૨૯૭-૧૬૦૨, સલીમશાહ ૧૬૦૨-૧૦ ને આદીલશાહ ૧૬૧૦-૧૩ થયા ને પછી હુમાયુ ને અકબર આવ્યા)
ગિીઝની તથા ઘોરી વંશની હકૂમત ગુજરાત પર પ્રસરી નહોતી. દિલ્હીના ગુલામ વંશની પણ નહીં. ખીલજી વંશના સુલતાન અલાઉદ્દીનના વખતમાં દિલ્હી સલ્તનતની હકૂમત ગુજરાતમાં પ્રસરી (વિ.સં.૧૩૫૬-૧૩૬૦). તુગલક સુલતાન નાસિરુદ્દીન મહમૂદશાહના અમલ (વિ.સં.૧૪૬૦-૧૪૬૪) દરમ્યાન ગુજરાતના સ્વતંત્ર સુલતાનોની સત્તા પ્રવર્તી જે વિ.સં. ૧૬૨૯-૩૦ સુધી ચાલી.
ઉપર બારોટના ઇતિહાસમાં તઘલખ વંશમાં મહમદ(૨) જણાવ્યો છે તે આ નાસિરૂદીન મહમદશાહ.]
(ગૂર્જરત્રામાં સુરત્રાણ – ગુજરાતના સુલતાનો) મુજ્જફર સં.૧૪૩૦-૧૪૫૪
(વર્ષ ૨૪) (તેનાં બીજાં બે નામ મલમલે જાતિસદુમલિક અને ઉજ્જવેલ.) આને ઉપરના પીરોજશાહે ગૂજરાતનું રાજ્ય આપ્યું. અહિમદ સં.૧૪૫૪-૧૪૮૫
(વર્ષ ૩૨) (અમદાવાદના સ્થાપક સં.૧૪૬૮ વૈશાખ વદિ ૭ રવિ પુષ્ય) મહિમુદ સં.૧૪૮૫–૧૫૦૭
(વર્ષ ૨૧) કુતુબદીન
સં.૧૫૦૭–૧પ૧૫ (વર્ષ ૮ માસ ૧૧) મહિમુદ બેગડુ સં.૧૫૧૫-૧૫૬૭
(વર્ષ પ૨) (પાવાગઢ-જૂનાગઢ લેનાર) મુજ્જફર
સં.૧૫૬૭-૧૫૮૨ (વર્ષ ૧૫ માસ ૭ દિન ૪) શકંદર
સં.૧૫૮૨, ચૈત્ર શુ.૩ (માસ ૨ દિન ૭) મહિમુદ
સં.૧૫૮૨-૧૫૮૩ (માસ ૨ દિન ૧૧)
રાજ્યાભિષેક જ્યેષ્ઠ વદ ૬ ભૃગુવાર બાધરશાહ
સં.૧૫૮૩ રાજ્યાભિષેક ભાદ્રપદ
શુદિ ૨ ગુરુ મધ્યા ગુજરાતના સુલતાનોની વંશાવળી શ્રી બુદ્ધિસાગરકૃત ‘વિજાપુર વૃત્તાંતમાં આપેલી છે તેમાં આપેલ ઈ. સ.ના વર્ષમાં પ૭ ઉમેરી વિ.સં. કરતાં રાજ્યવર્ષો એ છે કે :
મુજફરશાહ(૧) સં.૧૪૬૪–૧૪૬૮, અહમદશાહ(૧) ૧૪૬૮-૧૪૯૮, મહમ્મદશાહ ૧૪૯૮-૧૫૦૯ કુબુદ્દીનશાહ ૧૫૦૯-૧૫૧૬, દાઉદશાહ ૧૫૧૬, મહમૂદશાહ(૧) ૧૫૧૬-૧૨૭૦, મુજફરશાહ(૨) ૧૫૭-૧૫૮૩, સિકંદરશાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org