SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૧૫૮૩, મહમુદશાહ(૨), બહાદુરશાહ, લતીફખાન પછી મહમદશાહ(૩) ૧૫૯૩૧૬ ૧૧, અહમદશાહ(ર) ૧૬ ૧૧-૧૬૧૮, મુજફરશાહ(૩) (=ખોટો ઊભો કરેલો છોકરો નથ) ૧૬ ૧૮-૧૬૩૦. દિલ્લીના મોગલ બાદશાહ અકબરે ગુજરાત જીતી લીધું સં. ૧૬૩૦ (જુઓ મુગલ વંશ આદિ). અત્ર વડોદરાની ગાદી પર રાજ્યકત જણાવવો યોગ્ય છે : દામાજીરાવ પછી પીલાજીરાવ સં.૧૭૮૧–૧૭૮૯ દામાજીરાવ ૧૭૮૯-૧૮૨૫, સયાજીરાવ ૧૮૨પ-૩૫, ફત્તેહસિંહરાવ ૧૮૩૫–૧૮૫૦, ગોવિંદરાવ ૧૮૫૦-૧૮૫૭, આનંદરાવ ૧૮૫૭-૧૮૭૬, સયાજીરાવ(૨) ૧૮૭૬-૧૯૦૪, ગણપતરાવ ૧૯૦૪-૧૯૧૩, ખંડેરાવ ૧૯૧૩–૧૯ર૭, મલ્હારરાવ ૧૯૨૭–૧૯૩૨, સયાજીરાવ ૧૯૩૨થી ચાલુ. [‘રાજાવલી-કોષ્ઠકમાં અપાયેલી ગુજરાતના સુલતાનોની વંશાવળી લગભગ બરાબર પણ અધૂરી છે. એ બહાદુરશાહ આગળ અટકે છે. સાલવારી “વિજાપુર વૃત્તાંત'ને આધારે કરેલી પૂર્તિ મુજબ સુધારવાની રહે છે. એમાં પણ થોડા સુધારાવધારાને અવકાશ છે. મુઝફ્ફરખાન નાઝિમ તરીકે ઈ.સ.૧૩૯૧ (વિ.સં. ૧૪૪૭-૪૮)થી ૧૪૦૭ (વિ.સં.૧૪૬૩-૬૪) સુધી અને સુલતાન તરીકે ઈ.સ.૧૪૦૭ (વિ.સં.૧૪૬૩-૬૪)થી ૧૪૧૧ (વિ.સં.૧૪૬૭-૬૮) સુધી હતો. અન્ય કેટલાકના તખ્તનશીન થયાનાં વર્ષો વધારે ચોક્કસપણે આ પ્રમાણે છે : મુહમ્મદશાહ ઈ.સ. ૧૪૪૨ (વિ.સં.૧૪૯૮-૯૯), કુબુદ્દીન શાહ ઈ.સ. ૧૪૫૧ (વિ.સ.૧૫૦૭-૦૮), મુઝફ્ફરશાહ બીજો ઈ.સ. ૧૫૧૧ (વિ.સં.૧૫૬૭-૬૮), મહમૂદશાહ બીજો ઈ.સ. ૧૫૨૬ (વિ.સં. ૧૫૮૨-૮૩), બહાદુરશાહ ઈ.સ.૧૫૨૬ (વિ.સં.૧૫૮૨-૮૩), મહમૂદશાહ ત્રીજો ઈ.સ.૧૫૩૭ (વિ.સં. ૧૫૯૩-૯૪). | મોગલ બાદશાહ અકબરે ઈ.સ.૧પ૭૨-૭૩ (વિ.સં.૧૬૨૮-૩૦)માં ગુજરાતમાં મોગલ હકૂમત સ્થાપી. ઈ.સ.૧૭૫૮ (વિ.સં.૧૮૧૪-૧૫)માં અહીં મરાઠાઓની સત્તા પ્રવર્તી તે ૬૦ વર્ષ અર્થાતુ ઈ.સ.૧૮૧૮ વિ.સં.૧૮૭૪–૭૫) સુધી રહી. ઈ.સ.૧૮૧૮થી ૧૯૪૭ સુધી અહીં બ્રિટિશ સત્તા પ્રવર્તી. યતિ રંગવિજયની ‘ગુર્જરદેશ-રાજવંશાવલી' (વિ.સં.૧૮૬૫) મેરૂતુંગની “વિચારશ્રેણીની જેમ છેક મહાવીરનિર્વાણથી શરૂ કરી મોગલકાલના અંત સુધીની ગુજરાતની રાજાવલી આપે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy