Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજુટ નધિ અને ચર્ચા. स्फुट नोंध अने चर्चा. . પરમપકારી તીર્થકર અને ગાધર મહારાજાએ ભવી જીવને ઉપદેશ , ધર્મમાં વિશેષ વિશેષ હઠીભૂત થવાનાં કારણે મળે, મને લાગેલ રંગ વિશેષ કરે તે માટે પ્રતિમાસે એક-બે એવાં દિવસો ગોઠવી રાખ્યા છે કે જે દિવસે સહેજે ધર્મ કરવા પ્રેરાય છે. જેવી રીતે કાર્તિક માસમાં જ્ઞાનપંચમી, તે જ રીતે માર્ગશીર્ષ મારામાં તેજ ઉત્કૃષ્ટ દિવસ નિયત કરેલ છે. આ દિવસ તેમના દશી-માર્ગશીર્ષ શુ. દિ. અગ્યારશ છે. પરોપકારી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ.ઉપદેશ આપતાં વારંવાર કહેતાં કે જે વ્યવસાયની જાળમાં ગુંથાયાથી જ કેઈ ધર્મ સાધના વિશેષ ન બની શકે તે પણું સંવત્સરી, જ્ઞાનપંચમી અને મનએકાદશી શુદ્ધ ભાવથી આરાધનાર, ઉપવાસ વ્રત કરી ષકાયની વિરાધનાને ત્યાગ કરી, સાધુ જીવનની વાનકીરૂપ પિષધ વ્રત ગ્રહણ કરનાર જીવ થોડા વખત આરાધના કરી શકે છે–એક્ષપદ પ્રાપ્ત કરી શકે છે. આ ઉત્તમ દિવસ સવારી જેવા મહામ્યવાળે માર્ગશીર્ષ માસમાં આવે છે. વળી તે દિવસે આ એક પાંચ કલ્યાણ કે થયેલા છે, મલ્લીનાથ ભગવંતના જન્મને, દક્ષાનો ને કેવા પામ્યાને તે દિવસ છે, અરનાથે તે દિવસે દીક્ષા ગ્રહણ કરી છે અને નેમિનારને તે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. કલ્યાણકની આ તિથિ શાશ્વતી હોવાથી લો ક્ષેત્રમાં પણ તેજ દિવસે એકંદર પાંચ પાંચ કલ્યાણક થયેલાં છે, ત્રણે કાળ માં ! ભાવી ને વર્તમાન ચેવશીમાં તેજ દિવસે તે કલ્યાણક થતાં હોવાથી માન છે.દ. શીની સાધનામાં દોઢ કથાકની સાધના થઈ શકે છે. આ આરાધના કરીને દિવસ મડાપુન્યના એ જ પ્રાપ્ત થાય છે, યથાશક્તિ આ પર્વની આરાધના કરવા થી કર્મ ક્ષય થઈ જાય છે. જ્યાં આયુષ્યનો ભરસો નથી, ત્યાં આવી ઉતમ કર ર . શકે તેવાં દિવસે પ્રાપ્ત થતાં ભવિષ્યમાં આરાધના કરશું તેવા વિચારથી તે પછી આરાધના મુલતવી નહિ રાખતાં પ્રાપ્ત સમયને સદુપયોગ કરે તેજ કર્તવ્ય છે, ભવી જીવને ઉપકારક છે. વાંચક બંધુ બો આ પર્વને યથાશક્તિ બંપ મ રે, એવી આશા રાખવામાં આવે છે. આચાર્ય શ્રી વિજયધર્મ સુરીશ્વરજીના પ્રયાસથી મુંબઈમાં જે ઉપદેશ મંડળ સ્થાપવામાં આવનાર હતું અને જેને માટે એક સારૂં ફંડ શરૂઆતમાં ઉના કરવામાં આવ્યું હતું, તે મંડળની યોજના તથા કાર્યક્રમ હાલમાં બહાર પાડવામાં આવેલ છે, અને તેની એક કોપી અમારા ઉપર મેકલવામાં આવેલ છે. જે રોડ 1: For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36